SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ä દ્રૌપદીએ છઠ્ઠ છઠ્ઠની તપશ્ચર્યાં શરૂ કરી. છઠ્ઠને પારણે આય.બીલ કરે, નવકાર– મંત્રના જાપ, પ્રભુનું નામસ્મરણુ બધું જ ચાલુ છે. વ્યક્તિ ગમે તે સ્થાનમાં હોય પણ શ્વમ તા તેની સાથે જ હાય છે. દેશમાં હાય કે પરદેશમાં, મુંબઈમાં હેાય કે અમદાવાઢમાં, જેને ધર્મની ભાવના છે એને ક્ષેત્ર કઈ નતું નથી. ધમ કરવા તે પોતાના હાથની વસ્તુ છે. રાજા દ્રૌપદી માટે મેવા, મિઠાઈ, વસ, આભૂષણેા માકલાવે છે, પણ દ્રૌપદી તેના સ્વીકાર કરતી નથી. દાસીએ પણુ જુએ છે કે કેવી પવિત્ર ખાઈ છે ! આ તા ઢાઈ જગદંબા છે ! આને રાજા કેમ લાવ્યા હશે ? આ બાજુ પાંડવાએ શેાધ ચલાવી અને શ્રીકૃષ્ણને પણ વાત કરી. નારદ પાસેથી જ તેમને દ્રૌપદીના સમાચાર મળ્યાં. એટલે પાંચ પાંડવે અને શ્રીકૃ*ણુ લવણુસમુદ્રના દેવની મદદથી લવણુ સમુદ્ર એળંગીને ઘાતકી ખંઢમાં આવ્યા. પદ્મોતરને કહ્યુ કે દ્રૌપદીને હાથેાહાથ સોંપી દે, નહીંતર જોવા જેવી થશે. રાજા માન્યા નહીં. પાંચ પાંડવા લડવા ગયા પણ પદ્મોતરે તેમને હરાવ્યાં. પાંડવા પાછા ભાગ્યા કૃષ્ણને શરણે આવ્યા. શ્રીકૃષ્ણ કહે : જુઓ, અપશુકનથી શબ્દ આગળ થયાં. તમે રથમાં ચડતી વખતે એમ માલ્યા હતાં કે ‘અમે નહી' કાં તા પદ્મોતર નહિ. આમાં પહેલા નકાર હતા. હવે તમે મેસે. હું જાઉ છું. રથ પર ચડતાં શ્રીકૃષ્ણ ખેલ્યા કે “હું છું આજ, નથી પદ્મોતર, તે લડવા તૈયાર થઈ ગયા છે, પણ જેના પક્ષમાં અસત્ય છે તેની કદી જીત થતી નથી કૌરવ પાસે મેહુ લશ્કર હતુ. ઘણાંયે એના પક્ષમાં હતા, પણ તેના પક્ષમાં અસત્ય હતું, એટલે એની હાર થઈ. '' શ્રીકૃષ્ણ વસુદેવ એકલા છે. તેની સામે પડ્યોતરનું મેટુ' લશ્કર છે, પણ જ્યાં શ્રીકૃષ્ણે ધનુષ્યના એક ટંકાર કર્યાં ત્યાં તે તેનું અડધુ લશ્કર સુઇ ગયું અને જયાં પંચાયન શખ કુકા ત્યાં લશ્કર નાસભાગ થઈ ગયું. પદ્મોતર ભાગ્યા અને ગઢના દરવાજા બંધ કરી દીધાં. પવન આવે ને પાંદડુ કપે એમ તે કંપવા લાગ્યા. પરસ્ત્રીગમનના લહાવા લેવા જતાં ખીચારાને લાવારસ દેખાયા. શ્રીકૃષ્ણે વૈયરૂપ કર્યાં. નરસિંહનું રૂપ બનાવ્યું. અને જ્યાં ધરતી પર થપેટા માર્યાં ત્યાં ગઢ અને કાંકરા બધું પડવા લાગ્યું'. દરવાજા તુટી ગયા, ધરતીકંપ થાય એમ ધરતી ધ્રુજવા લાગી. મંદિરના શિખરો પડવા લાગ્યા. રાજા તા બિચારા ભાગ્યા. હુવે શું કરૂ ?' માત તે સામે દેખાવા લાગ્યું. એ તા ગયા દ્રૌપદીનાં શણે, “મને હવે તુ ખચાવ.” જેના પર શાસન જમાવવા માગતા હતા તેની પાસે આજે તેને લાચારી કરવી પડે છે. દ્રૌપદી કહે છે કે, બચવાના એક જ ઉપાય છે અને તે એ કે ક્ષત્રીયવીરા સ્ત્રી ઉપર હાથ ઉપાડતા નથી, માટે ખચવુ' હાય તા સ્ત્રીના પેાશાક પહેરે, મને આગળ કરી. અને ૭૦૦ રાણીએ મારી પાછળ તમારા ગીત ગાતો આવે. મને કૃષ્ણના હાથમાં સોંપી દે, તે તમે બચી જશેા. વિષયના લાલચુ આ રાજાની કેવી દશા થઇ? સ્ત્રીને પાશાક પહેરવા પડયા.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy