________________
જ્ઞાની પુરૂએ વાણીના આઠ ગુણ બતાવ્યા છે. તેમાં પ્રથમ મધુરમ-વાણીમાં મધુરતા જોઈએ. દૂધમાં જેમ સાકર હેય તે મીઠાશ લાગે તેમ વાણુમાં મધુરતા હોય તે પ્રિય લાગે. વાત સાચી હોય પણ જે કટુતાથી રજુ કરવામાં આવે તે કોઈને ગમતી નથી. સેનાની લગડી તમને બધાને ગમે પણ કોઈ અગ્નિથી ધગધગતી કરીને આપે તે ? કેઈએ સંભળાવેલા કઠોર શબ્દો જીવનના અંત સુધી યાદ રહે છે.
કાઢયે લેખના કાંટા, ક્ષણિક સુખ ઉપજે,
કટુ વાણી તણું કાંટા, જન્માવે વેર ને ભય.” પગમાં કાંટો વાગ્યે હોય, તેને ઘા ચેડા વખતમાં રૂઝાઈ જાય છે, પણ કટુવાણીના શલ્ય રૂઝાતા નથી, પણ વેરભાવને જન્માવે છે. જીભની મિઠાશ વિના બીજના સનેહ અને સદ્દભાવ મેળવી શકાતા નથી.
એક ભાઈ ચાલ્યા જાય છે. તેને રૂમાલ પડી ગયે. પાછળ બીજો ભાઈ જુએ છે. એટલે બૂમ પાડીને કહે છે “અરે! ઉંટની જેમ માથું ઊંચું રાખીને શું ચાલે છે ! રૂમાલ પડી ગયે તે પણ ખ્યાલ રાખતા નથી.” રૂમાલ બતાવવાનો ઉપકાર તે કર્યો, પણું કૃતજ્ઞતાને અધિકારી બની ન શકયે. માટે બેલતા પહેલા વિચાર કરો.
- વાણુને બીજો ગુણ છે નિપુણવાણીમાં ખુશામત આવી જાય તે પતનનું કારણ બની જાય.
વાણીની મૃદુતા વ્યક્તિના દિલને જીતે છે. બીજાને પિતાના બનાવે છે. સમયને ઓળખનાર વક્તા સભામાં આનંદનું મોજું લાવી શકે છે. વાત એક જ હોય પણ તેમાં નિપુણતાને અભાવ હેય તે વક્તા અપયશ પ્રાપ્ત કરે છે.
એક ભાઈ લેકચર આપવા ઉભા થયા. તેને વિષય હતો રાષ્ટ્રિય વિકાસ. તેમાં તેને કહ્યું “આપણું રાષ્ટ્રના અર્ધા માણસો મૂરખ છે” આ સાંભૂળીને સભામાં હો હો થઈ ગઈ અને વક્તાનું અપમાન થઈ ગયું. બીજા વક્તાએ તે જ વાત નિપુણતાથી કરી, “ભારતની અધીર જનતા શિક્ષિત છે” આ વાતને લકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી.
વાણીને ત્રીજો ગુણ છે. સ્તકમ-થોડું બેલડું. જ્યાં દશ શબ્દો બોલવાની જરૂર પડે ત્યાં એક શબ્દ બોલે. વાતને ડામાં પતાવી દેવી એ પણ એક કળા છે. આપણામાં એક કહેવત પણ છે કે “બહુ બેલે તે જુઠું અને બહુ ખાય તે લખું ટૂંકી વાતમાં મધુરતા અને તેજ છે તે વિસ્તારમાં નથી. બહુ વાતો કરનાર કોઈ ને પ્રિય લાગતું નથી. અ૫ શબ્દોમાં વિશાળ અર્થને બાંધી દે એ તીર્થકર દેને અતિશય છે. બે કલાક