SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ એક ગામમાં મુળશČકર નામના એક માણસ હતા. તેઓ વેદાંતી હતા. ગામમાં જીવા પટેલના છોકરા મરી ગયા. મુળશંકરભાઈ પટેલને ઘરે આવ્યાં. અને સમજાવે છે. તમે ખાર વરસના છેકરાને શું વા છે ? એક વસ્ર છેાડી આપણે બીજી વ પહેરવાના છીએ એમ જીવ પણ એક દેડુ છેોડીને બીજો દેહ ધારણ કરે છે. આમાં આટલું મધુ શું રૂવે છે ! હવે મરદ થઇ જાવ. આટલું રાવાનુ` હાય નહી. આતા બાળ મૃત્યું કહેવાય. આત્મા જુદો છે. અને શરીર જુદું છે. આત્મા અમર છે. ક્રૂડ તે અહી પડયા જ રહે છે. તા કાને રાવું ? રાઈ ને આપણે કમ બાંધીયે છીયે, માટે ભગવાનનું નામ લ્યો. ગયેલા પુત્ર પાછે આવવાના નથી. માટે રૂદન છોડી સ્વસ્થ થઇ જાવ. મુળશ કર્ ભાઈ ના મેષ પટેલને લાગી ગયા. અને તેઓ શાંત થઈ ગયા. ત્યાર બાદ થોડા વખત પછી મુળશ’કરભાઈની પાંચ વર્ષની દીકરી મરી ગઇ. દીકરી જતાં મુળશંકરભાઈ ઢીલા થઈ ગયા. અને રૂદન કરવા લાગ્યા! અરે મારી ટીકુ, તારા વિના મને કેમ ગમશે ? તુ ચાલી ગઈ ! તારા વિના મને ખાપા કોણ કહેશે ? સગાવહાલાં, આજુમાજુવાળા બધા આશ્વાસન દેવા આવ્યાં. જીવા પટેલ પણ તેમાં સામેલ થાય છે. બધાં ખૂબ સમજાવે છે. છતાં મુળશંકર મહારાજ સમજતાં નથી. આંખમાંથી ખેર ખેર જેવડાં આંસુ પડે છે. બધાને થાય છે. પાંચ વષઁની ટીકુના માહુ મહારાજને અજખ ગજમના છે. પેલા પટેલ કહે છે : મુળશંકર મહારાજ ! તમે આ શું કરેા છે ? તમે વેદાન્તી છે. મારા ૧૨ વર્ષના પુત્ર મરી ગયે ત્યારે તમે શુ' ખેલતા હતા ? આત્મા અજર અમર છે. શરીર ખળીને ખાક થવાનું છે. આમ તમે ખેલતા હતા. અત્યારે રાવા બેઠા છે ? આ શું તમને શાલે છે? હાથીના દાંત ચાવવાના જુદા અને ખતાવવાના જુદા ! એમ ચાલે ? “ છત્રપતિ લખપતિ સહુ ગયા, ગઈ ન રૂદ્ધિ સાથ, જાલમ જોદ્ધા સહું ગયા, ખંખેરી ય હાથ. ’' સૌ ખલી હાથે આવ્યા છે. અને છે. પશુ કોઈ સારા સાથીદાર મળે તે ખાલી હાથે આ ફાની જગતમાંથી ચાલ્યા જવાના માજીસ ફુલાઈ જાય છે. '' સાથ કરે જ્યાં એ સંગાથી ગજ ગજ ફુલે મારી છાતી, જ્યારે એકલડા મરવું પડે (ર) હું ત્યારે તને યાદ કરૂં છું. મુશ્કેલી જ્યારે પડે હું ત્યારે તને યાદ કરૂ છુ, સુખી થતાં વિસરૂ' તનેને, દુ:ખી થતાં યાદ કરૂં છું”” વરરાજા તૈયાર થઈને પરણવા જાય છે, ત્યારે ઇન્દ્ર જેવા લાગે છે. બે જણા લગ્ન સંબંધે બંધાણા. પરણીને ઘરે આવ્યા. કન્યા દેખાવડી વિનયવાન હૈાય તે કહે કેવી આજ્ઞાંકિત મારી પત્ની છે! મારુ વચન ખરાબર પાળે છે. ઇસારાથી સમજી જાય એવી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy