SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે કરનારી છે. ઋતુની અનુકુળતા મળે તેવાં સાધને છે. ગરમીમાં પંખા ફરતા હોય, શિયાળામાં ગરમ કપડાં મળતાં હોય. જેવી ગરીબેને મુશીબત ભેગવવી પડે છે તેવી સીમ તેને ભોગવવી પડતી નથી. શ્રીમંતને પુન્યાઈને હિસાબે બધું મળે છે. પણ પુન્યા ગવતાં ભેગવતાં જેમ ગેસની કોઠી ખાલી થાય છે એમ પુન્યની કેડી ખાલી થાય છે. પુન્યના ઉદયમાં આનંદ વિભેર બનનારને જ્યારે પાયને ઉદય થાય છે ત્યારે આકુળન્યાકુળ બની જાય છે. “આવું દુઃખ નથી જોઈતું, આ કયા ભવનાં ઉદયમાં આવ્યા !” એમ કકળાટ કરે છે. દુઃખ ભોગવતા નથી આવડતું. દાખના ઉદયમાં દેણું કપાય છે. એ ખ્યાલ નથી. પાપની કાઠી ખાલી થાય, પછી પાપ ભોગવવાનું કયાં રહેશે? માટે પાપથી ગભરાઈ ન જતાં હસતાં હસતાં દેણું ભરપાઈ કરે. ભગવાન મહાવીરના ત્રીસ વરસ આનંદમાં ગયા, રાજની સાહ્યબી જોગવતાં જોગવતાં દુઃખને જરા પણ અનુભવ કરે નહિ. પાણી માગતાં હૃધ મળે. વર્ધમાન કુમાર શું બેલ્યા ને શું બોલશે! એમને પડયે બેલ ઝીલવામાં સૌ પિતાને ભાગ્યશાળી માનતા. આવા ભગવાનને દીક્ષા લીધા પછી સાડા બાર વર્ષ સુધી કેવા દુખે આવ્યાં. અનેક પરિસહ અને ઉપસર્ગ વચ્ચે જીવન જીવ્યા ! એક સામટી કેવી કટી? છતાં શૂરવીર અને ધીર પ્રભુએ કર્મોસામે ચેલેંજ ફેકી કે આવી જાવ, હું શુરવીર થયે છું, કર્મ સામે જંગ માંડે છે. જેનું જેનું લેણું હોય તે લઈ જાવ. હું ભરપાઈ કરવા તૈયાર છું. કેઈ ભુલશે નહિ. તમારા લેણુયાત તમારી પાસે આવે તે કે પડકાર કરે? આ ભવમાં મારે દેણું ચુકવવું છે. તે શા માટે કરવું જોઈએ? એ ઢઢેરો પીટાવે છે. ચેલેન્જ ફેકે છે. અને બધા કર્મોએ એક સામટો હુમલે કર્યો છતાં ગભરાયાં નહિં. જરાયે કટાણું મોટું ન કર્યું. દેણું ચુકવ્યું, કેવા ઉપસર્ગો આવ્યાં છતા સમભાવ કેળવી કર્મના ભુક્કા ઉડાવી દીધા. આપણે માયકાંગલા છીએ કે શુરવીર છે ભગવાન જેવું જેમ? એ કંઈ હિંમત? અને દુશ્મનેએ આત્માને ઘેરી લીધે છે. હવે જેમ બતાવે તે દુશ્મન ઉભી પૂંછડીએ નાસી જાય. ર કરીને જીતવું, ખરેખરૂં રણખેત, દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત, ગાફલ રહીશ ગમાર તું, ફેગટ થઈશ ફજેત, હવે જરૂર હશીયાર થઈ, ચેત ચેત નર ચેત.” | તારામાં અતી શક્તિ છે. આત્મા શક્તિશાળી હોવા છતાં શિયાળથી બીવે છે. તારે આત્મા સિંહ જેવો છે. કર્મ શિયાળીયા છે. શક્તિ સત્તાગત પડેલી છે. એને જગાડ અને હિંમત કર. તે અવશ્ય કર્મ રૂપ શિયાળીયાને હંફાવી શકીશ. એક સમતિ જીવનમાં આવી જાય તે ઓગણોતેર ક્રોડાકોડી સાગરોપમ ઝાઝેરી સ્થિતિનાં કર્મના ભુક્કા ઉડી જાય. સમકિત આવતાં દષ્ટિ સન્મુખ બની જાય છે. સ્વાત્માનું ભાન થઈ જાય છે. ભાન વિના જીવ અનંત કાળથી આથડ્યો છે. જડને મારું માની બેઠે છે. જડને વિગ થાય તે રડવા બેસી જાય છે, જડ આવે એટલે રાજી થાય છે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy