SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જ્યારે એ સારે સાથ મળે ત્યાં જ ફલાઈ ગયે. રોગથી કાયા ઘેરાઈ ગઈ, પત્ની સામેય નથી જતી. એક તરફડીયા મારે છે. ત્યારે હતાશ થઈ જાય છે. આજ્ઞાંકિત પત્નીને અફસેસ કરે છે. શેક, રૂદન, નિરાશા, જીવનને કેવાં ઘેરી લે છે. એટલે હર્ષ છે એટલે જ શેક આવે છે. જીવનમાં જે કોઈ પ્રસંગે ભજવાય છે. તે કર્મ આધીન છે. જે કર્મ ન હોય તે આવા પ્રસંગો પણ ન આવે. કર્મ કાપવાને રસ્તો અહીં બતાવાય છે. સર્વ કમ મનુષ્ય ભવમાં કપાય છે, બીજા ભવમાં કર્મને સર્વથા નાશ થતો નથી. ભગવાન મહાવીર સ્વામીને કર્મથી સર્વથા મુકત બનવું હતું તેથી ઘોર તપ આદરી કર્મની ઉદીરણા કરી. લેણીયાતને સામે ચડીને આમંત્રણ આપ્યા. દુઃખને સહન કરતાં જરાય થાકયા નહિ. મુદત પુરી થતાં ઉદયમાન થાય છે. કર્મની મુદત પાકે અને લેણું લેવા આવે તે રવા બેસે છે કે હસતાં હસતાં કર્મના ફળને ભોગવી લે છે? વરના પુત્રો છે કે કાયરના? તિર્થકરેએ જમ્બર કર્મને સામને કર્યો. ભગવાન મહાવીર સ્વામીએ પિટીલના ભાવમાં દીક્ષા લીધી અને જાવ છવ સુધી માસખમણ તપ કરવાની પ્રતિજ્ઞા લીધી. અગીયાર લાખ ઉપરાંત માસખમણુ કર્યા. આપણને એક માસખમણ કરતા કેવું થાય છે? આપણે તો કઈ કરે તેને ધન્યવાદ આપી દઈએ. સર્વકર્મમાં સૌથી શિરામણી મેહનીય કર્મ છે. મેહરૂપી મલને પ્રથમ પરાસ્ત કરે, પછી બીજા કર્મમાં કેઈ તાકાત નથી. " जहा मत्थए सूईए हताए हम्मइ तले एवं कम्माणि हम्मति माहणि-ज्जे खय-गए" તાડી વૃક્ષની ધેરી નસમાં સેય મારે, તેને નાશ કરે તે આખું વૃક્ષ નાશ પામે છે. એમ મોહનીય કર્મ ધેરી નસ છે. તેને નાશ કરવાથી સંસાર નાશ પામે છે. વધારે વધારે કર્મ મેહનીય બંધાવે છે. મેહનીય કર્મ એ સેનાપતિ જેવું છે. જેમ સેનાપતિને કઈહણી નાખે તે આખી સેના તેના કબજામાં આવી જાય છે. એમ મેહનીય કર્મને હણી નાખે તે બધા કર્મ નાશ પામી જાય છે. મેહનીય કર્મના સ્વરૂપને સમજે છે, છતાં મૂકી શક્તાં કેમ નથી? પૈસા મારા નથી એ સમજે છે, ભેગા આવવાના નથી, એ પણ જાણે છે છતાં મોહ કેટલે છે? પૈસાના અભિમાનમાં સાધુને નમશે નહીં. પણ રસ્તે ચાલતાં દસ રૂપિયાની નોટ પડેલી હશે તે તરત નમશે. વંદના પાપનિકંદના-વંદન કરવાથી પાપ નાશ થાય છે, છતાં સાધુને નમશે નહીં. ત્રણ ડીગ્રી તાવ આવ્યો હોય અને કોઈ કહે કે ઉપાશ્રયમાં આવવું છે ને? વ્યાખ્યાનને ટાઈમ થયેલ છે. તે ને પાડશે અને કહે મને તાવ આવ્યું છે. મારાથી નહીં અવાય. જ્યારે દીકરો આવીને કહે, દુકાને એક માલદાર ઘરાગ આવ્યા છે. બે હજાર રૂપીયા મળે એવું છે. અને તમારી સમજાવવાની શૈલી એવી છે કે ગ્રાહક પાણી પાણી થઈ જશે, માટે ચાલે ને. પૈસાને લાભ જેશે તે તરત કહેશે, ઠીક જા, ગાડી લઈ આવ, હું આવું છું. “કયાં
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy