SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પડયું ! બેલતાં બોલતાં ખૂબજ રડે છે. ત્યારે ધનપાલ કહે છે – તું મારી ઘડી હતી. ઘેડાને હણહણાટ સાંભળી તને વિકારી ભાવ ઉછળે. વિષયમાં અંધ બની. તને ઘણું કર્યું, છતાં તું ચાલી જ નહીં. એક ડગલું પણ ન ખસી, તારે કારણે તે મારું મૃત્યુ નીપજયું અને ઘડી મરીને તું નિર્મળા થઈ એટલે તું પણ દેશને પાત્ર છે. બધા રડી રહ્યા છે ને તે પુત્ર ભગવાનનું નામ સ્મરણ કરતે અવસાન પામે છે. આ ઉપરથી એટલું સમજવાનું છે કે લેભથી મનુષ્ય જે કર્મો કરે છે એને બદલે અહીંયા ને અહીંયા મળે છે. અથવા બીજા જન્મમાં મળે છે. કર્મના ફળ ભોગવ્યા વિના છૂટકે નથી. દુઃખ ન ભેગવવું હોય તે સારાં કમ કરે, ધર્મની આરાધના કરશે તે અવશ્ય તમારું કલ્યાણ થશે. અને મેક્ષ પ્રાપ્ત થશે. વ્યાખ્યાન.....નં. ૪ અષાઢ વદ ૫ ને સોમવાર તા. ૧૨-૭-૭૧ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સિદ્ધાંતથી સમજાવે છે. ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બારમા ઉપાંગ વન્ડિદશામાં બાર અધ્યયને કહ્યા છે. निसरे मायानि वहवहे, पगता जुत्ती दसहरे दढ रहेया । महा धणू सत धणू, दस धणू नामे सय घणूय ॥ (૧) નિષધ (૨) માયની (૩) વહ (૪) વહ (૫) પગતા (૬) ચેતિ (૭) દશરથ ૮) દરથ (૯) મહાધન્વા (૧૦) સપ્તધન્વા (૧૧) દશધન્વા (૧૨) શતધન્વા જંબુસ્વામી સુધર્માસ્વામીને પૂછે છે હે ભગવાન! તેમાં પ્રથમ અધ્યયનમાં શે ભાવ બતાવ્યું છે? ત્યારે બાવન ગુણના ધારક ગણધર દેવ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે. , एवं खलु जंबु! तेषं कालेण तेण समएणं આ અવસપિણિ કાળના તે કાળ ને તે સમયની વાત છે. અવસપિણિ એટલે ઉતરતો કાળ. તેમાં છ આરાના ભાવે બતાવે છે. પ્રથમ આરામાં જુગલિયાનું ૩ ગાઉનું દેહમાન અને ૩ પલ્યોપમનું આયુષ્ય બીજા , , ૨ ત્રીજા , ઇ ૧ ૨ ? ”
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy