________________
કે કેટલું કમાણા?, ? જીંદગીમાં કેટલું કમાણા રે, એને સરવાળે માંડજો , સમજુ સજ્જન ને શાણા રે, એને સરવાળો માંડ
સમજે સમજાવું તમને શાણા રે, એને સરવાળે માંડ : . મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા, ખુબ કયા એકઠા નાણું રે. એને દેશ ફર્યા તમે વિદેશે વિચય, ટેબલ પર ખુબ લીધા ખાણ એને ઊગ્યાથી અસ્ત સુધી ધંધાની ઝંખના ઉથલાવ્યા આમ તેમ પાના રે.. એને ખાધું પીધું ને તમે મેજ, બહુ માણુ, મમતાના પૂરમાં તણાયા રે એને ડાહ્યા થઈને તમે પંચમાં પૂછાણાં, મોટા થઈને મનાણું રે... એને લાવ્યાતા કેટલું ને લઈ જવાના કેટલું, આખર તે લાકડાં ને છાણા રે....એને માનવધર્મને જેણે ન જાયે, સરવાળે મીંડા મુકાણું રે...એને વરના ધર્મને જેણે નવ જા, ચેરાસીમાં અટવાણું રે એને આત્મયમને જેણે પીછાણ, ભવ બ્રમણથી મુકાણ રે...એને
પિસા કે પ્રભુ! પત્થર જેવા પૈસા ને સોના જેવા પ્રભુ ! એમાં કોણ તમને પ્યારૂં. બેલે, પૈસા કે પ્રભુ! છે કેણું તમને પ્યારું, બેલ, પૈસે કે પ્રભુ! પૈસા...પૈસા...” પૈસે તમને પ્યાર છે પણ એને કઈ નથી ખારૂં, બે ઘડી દિલને બહેલાવે ને ત્રીજી ઘડીએ અંધારૂં,
સુખદુઃખમાં સાચા સંગાથી, પૈસો કે પ્રભુ ? કોણ તમને મળશે તે પણ પૈસાથી તે સંસારી સુખ મળવાનાં.
નિતનિત નવલી તૃષ્ણા જાગે એવા સુખ શું કરવાનાં,
સઘળાં દુઃખથી મુક્તિ આપે પૈસે કે પ્રભુ? કોણ તમને સાચા દિલથી એક જ વેળા સંભારો ત્યાં પ્રભુ આવે, - --
જીવનભર પૈસાને પૂજે તેય સદા એ તડપાવે,
સહેલું ને સુખદાયી સાધન પૈસો કે પ્રભુ? કોણ તમને ... આત્માને પરમાત્મા જ્યારે એકબીજાને અપનાવી
શાંતિને સંતોષ તણે ત્યાં, શાશ્વત સંગમ સજાવે, સિદ્ધિના દ્વારે પહોંચાડે કે પ્રભુ કે તમને