________________
દારા સુવાસ
જહાં અમાવસ્યા હૈ વહાં એક દિન પૂર્ણિમા ભી આયેગી, જહાં પતઝડ હૈ વહાં એક દિન બહાર ભી આયેગી, જીવનકી અસફલતા પે, આંસુઓ ન બહાઓ દસ્તે,
જહાં ગમ હૈ વહાં એક દિન ખુશીમાં ભી આયેગી. જ્યાં અમાસને ઘોર અંધકાર છે ત્યાં એક દિવસ પૂર્ણિમાને પ્રકાશ થવાને છે. જ્યાં પાનખર આવે છે ત્યાં એક દિવસ વસંત અવશ્ય ખીલે છે. જ્યાં દુખ છે ત્યાં એક દિવસ જરૂર સુખ આવે છે માટે હે મનુષ્ય ! તમે કદી નિરાશ ન થાઓ. દરેક કાર્યમાં સદા ઉત્સાડિત રહે, તે તમને અવશ્ય સફળતા મળશે. જેમકુમારની જાનમાં જાનૈયાઓ ઉત્સાહભેર જાય છે. જાનમાં યાદવકુળના કુમારે તૈયાર થઈને એવી રીતે બેઠા છે કે જાણે પોતે જ પરણવા જતાં ન હોય! નગરજને સાચા દિલથી સાચા મોતીડાથી વધાવવા લાગ્યા ને બેલવા લાગ્યા કે ધન્ય છે જેમકુમારને ! અને ધન્ય છે રાજુલને કે તેને આ પુણ્યવાન પતિ મળે. પતિ પત્નીની સુંદર જોડી થશે. એમનાથી આપણું દ્વારકા નગરી શોભી ઉઠશે. સ્ત્રીઓ ઉત્સાહમાં આવીને મંગલ ગીતડા ગાવા લાગી કે–
નેમકુમારની જાન આજે જાય છે રે લોલ,
યાદવકુળની જાન આજે જાય છે રે લોલ, શીવાદેવીના વહાલા નંદ, હાથીએ શેભે પુનમ ચંદ
સમુદ્રવિજયના પ્યારા નંદ, યાદવકુળના શરદ ચંદ. એકૃષ્ણવાસુદેવની આગેવાની, એમના હૈયે હર્ષ ન માયનેમકુમારની.
તમે બધાએ ગીત ઝીલ્યું. એ ગાતાં તમારા બધાના મુખ જોતાં મને એમ જ લાગે છે કે જાણે મલાડના ઉપાશ્રયેથી જ નેમકુમારની જાન જવાની ન હોય અને તમે બધા જાનૈયા બનીને જવાના ન હ! એ ઉત્સાહ તમારા મુખ ઉપર દેખાય છે. આ તે આપણે અધિકાર વાંચીએ છીએ પણ જ્યારે કેમકુમારની જાન જોડીને ગયા હશે તે વખતે કેવું સુંદર દશ્ય હશે! શીવાદેવી માતાની આંખ તે પિતાના લાડીલા દીકરાનું મુખ જોતાં ધરાતી જ નથી. શું મારે દીકરે શરદપુનમના ચાંદ જે શેભે છે ! નેમને વર્ણ શ્યામ છે પણ તેઓ તેજરવી શરદપૂર્ણિમાના ચંદ્ર જેવા શેભે છે. તેમના મુખ ઉપર કેટલી બધી સૌમ્યતા છે ! અને ખરેખર રાજુલ પણ વીજળીના ઝબકારા જેવી તેજસ્વી છે. કુદરતે કેવી સુંદર જોડીને વેગ મળે છે! દ્વારકા નગરીના નાગરિકે બે મેઢે પ્રશંસા કરતા બલવા લાગ્યા કે અત્યાર સુધીમાં ઘણાં યાદવકુમાર મેટા મેટા રાજાઓની કુંવરીઓને પરણ્યા પણ હજુ સુધી યાદવકુળના ઇતિહાસમાં આવી મટી જાન જોડીને કેઈ પરણવા ગયું હોય તેમ બન્યું નથી.
ખુદ કૃષ્ણવાસુદેવ પણ વિચારે છે કે આટલી મેરી જાનની આગેવાની લઈને જવાનું