SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ દી ચાંગી જેવા છે. કયારે પાછું એનું મન ફરી જાય તે કહેવાય નહિ, કારણ કે તેના ભાભીએએ ઘણા પ્રયત્ને નક્કી કર્યુ છે તેથી જલ્દી ઉગ્રસેન રાજા પાસે જઈને રાજેમતીનું માંગુ કરીએ. સમુદ્રવિજય રાજાએ કહ્યુ કે આપણા પ્રધાનને ત્યાં માકલી દઈએ. કૃષ્ણુજીએ કહ્યુ કાકા! આ કામ માટે પ્રધાનને માકલવાની જરૂર નથી. હું જાતે જ જઈશ. સમુદ્રવિજય રાજા કહે છે બેટા ! તુ ત્રણ ખંડનો અધિપતિ આવા મોટા માણુસ જાય તે ઠીક નહિં. આપણે બીજાને મેકલીએ. ના, કાકા! હું જ જઇશ. કેટલેા ભાઇ પ્રત્યે પ્રેમ છે! પહેલાના સમયમાં ભાઇ પ્રત્યેના પ્રેમ કેવા હતા તે માટે એક ઐતિહાસિક દાખલા છે. સ્થાનેશ્વરમાં પ્રભાકરવધન નામે રાજા રાજ્ય કરતા હતા. એમને રાજયવર્ધન અને હુ વર્ષોંન નામે એ રાજકુમાર હતા. બ ંને પુત્ર રાજાને ખૂબ વહાલા હતા. ખ'ને વચ્ચે પરસ્પર ખૂબ પ્રેમ હતા. બંને ભાઇઓને ભણવા માટે ઘણે દૂર દૂર જુદા જુદા રાજગુરૂ પાસે ભણવા મૂકેલા, કારણ કે જુદી જુદી જગ્યાએ ભણે તે ખનેને જુદા જુદા અનુભવ મળે ને? અને ભાઈએ ભણવા માટે ગયા છે. આ તરફ પ્રભાકરવર્ધન રાજા અચાનક બિમાર પડયા, એમને લાગ્યું કે હવે વધુ જીવી શકીશ નહિ એટલે બંને પુત્રાને સમાચાર માકલાવી દીધા. હેવન નજીક હતા એટલે તેને જલ્દી સમાચાર મળી ગયા, તેથી તે ભણવાનું છોડીને જલ્દી પિતાજીની મૃત્યુશૈયા પાસે હાજર થઇ ગયા, પણ રાજ્યવર્ધન તા એનાથી ઘણા દૂર હતા. એને સમાચાર પહોંચ્યા નથી પણ હવનને આવેલે। જોઈને રાજાને ખૂબ સતાષ થયા. પુત્રને પાસે બેસાડીને રાજાએ તેને કેટલીક સૂચના આપી અને પ્રધાનમડળ આદિની વચ્ચે ટુ વનને રાજગાદીના અધિકારી તરીકે જાહેર કર્યાં, પછી ભગવાનનું નામ લેતા એમણે કેતુ છે।ડયા. પ્રભાકરવર્ધન રાજા પ્રજાપ્રેમી અને ન્યાયી હતા, ઉદાર દિલના હતા. અત્યાર સુધી પ્રજાનું ખૂબ સુંદર રીતે પાલન કર્યુ હતુ, તેથી તેમના અવસાનથી આખા સ્થાનેશ્વરમાં શેકની છાયા ફરી વળી. પ્રજાજના ચોધાર આંસુએ રડવા લાગ્યા. રાજા હાય કે પ્રજા હાય પણ જે માનવી દુનિયામાં કંઈક કરીને જાય છે તેની પાછળ સૌ આંસુ સારે છે. કહેવાય છે ને કે જબ તુમ આયે જગતમેં, તુમ રીતે સમ હસતે, જાતે સમય તુમ હસતે તબ જગ રાતે. જ્યારે બાળક જન્મે છે ત્યારે તે રડે છે પણ બધા હસે છે અને એ જન્મીને સારા કાર્યોં કરીને આ દુનિયામાંથી વિદાય થાય છે ત્યારે જનારનું મુખ હસતું હાય છે ને જગત તેની પાછળ રડતુ હોય છે, તેમ આ પ્રભાકરવર્ધન રાજાની પાછળ આખા નગરની પ્રજા કાળા કલ્પાંત કરવા લાગી. અહી હુ વનકુમારને રાજ્ય મળ્યું તેના હર્ષી ન હતા પણ પિતાજીની વિદાયથી એના હૈયામાં કારમા ઘા પડયા હતા. તેમાં પિતાજીએ અંતિમ સમયે એને રાજા તરીકે જાહેર કર્યાં એની વેદના પિતાજીના આધાતના ઘા ઉપર મીઠું ભભરાવે તેવી હતી કે શું ભેટાભાઈ રાજ્યવર્ધનના હક્ક ઉપર
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy