SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૩ શારદા સુવાસ જોઈને બેભાન થઈને પડી ગયા. તે કેટલાક તે થરથર ધ્રુજવા લાગ્યા. આ સમયે કુમારે ત્રણસે ઉંટને ઘેરી લીધા, એટલે સામા વધુ ગભરાયા કે હવે શું કરવું? આ નાનકડો છોકરા તે ખડું ખળવાન લાગે છે. હવે આપણે એની સામે જીતી શકીશું નહિ અને આ ઉટ એણે ઘેરી લીધા. હવે આપણે જવું કેવી રીતે ? આ ત્રણસમાં મુખ્ય સામત હતેા તે જિનસેનકુમાર પાસે આવીને કહે છે ભાઈ! હવે અમે શિકાર નહીં કરીએ, પણ તુ અમારા ઉંટ આપી દે અને અમને આગળ જવા દે, પણ કુંવર કહે છે હવે નહી મળે પહેલા માન્યા નşિ ને હવે હાર્યા એટલે આવ્યા છે. પણ હવે હું તમને ખરાખર બતાવી દઈશ. તમારા માલિકને જઇને કહેજો કે એને ઉંટ જોઈતા હોય તે મારી સામે આવે. હું કાણુ છું તે તમને કે તમારા ઉંટના માલિકને ખબર નહી હાય તે એ પણ કહી દઉ'. સાંભળે. પેાતાની ઓળખાણ આપતા જિનસેનકુમાર :- હું આ કંચનપુરના જયમ ગલ મહારાજાને પુત્ર છું. તેમાં પણ રાજાની અણમાનીતી રાણીનેા પુત્ર છું. મારુ નામ જિતસેનકુમાર છે. આ પ્રમાણે મારુ નામ દઈને તમારા ઉંટના માલીકને કહેજો કે જિનસેનકુમારે ઉંટ રોકયા છે. જો એમને ઉંટ જોઇતા હોય તે મારી સામે આવે. જિનસેનકુમારના શબ્દો સાંભળીને સામતાના ગાત્ર ધ્રુજવા લાગ્યા. જાણ્યું કે હવે આપણું ચાલે તેમ નથી, એટલે સામતે પેાતાના રાજ્યમાં આવ્યા. આ બધા વિજયપુરના રાજાના સામતા હતા, એટલે રાજા પાસે આવ્યા પણ બધાના મોઢા પડી ગયેલા હતા. આ જોઇને રાજાએ પૂછ્યું–તમારા બધાના મુખ ઉદાસ કેમ છે ? સામતાએ કહ્યું સાહેબ શું એ છેક છે! એકલાએ અમને બધાને ધ્રુજાવી નાખ્યા છે. એની સામે અમારા તેા હાજા ગગડી ગયા. એણે બધા ઉંટ ઘેરી લીધા છે અને કહ્યું છે કે હું કંચનપુરના જયમોંગલ રાજાની અણુમનીતી રાણીના પુત્ર જિનસેન કુમાર છું. ઉંટના માલીકને કહેજો કે ઉંટની જરૂર હોય તે મારી સામે આવે. ફોધથી ધમધમતા ચંદ્રસેન રાજા ઃ- આ સાંભળીને વિજયપુરના ચંદ્રસેન રાજાને ખૂમ ક્રોધ આવ્યે અને પેતે સૈન્ય લઇને કાંચનપુર જવા તૈયાર થયા, ત્યારે તેમના પ્રધાને કહ્યું મહારાજા ! આપ યુદ્ધ કરવા જાવ છે પણુ આ સામંતાની વાત સાંભળતાં મને એમ લાગે છે કે જે કુમારે એકલાએ ત્રણ હજાર સામાને હરાવ્યા તે મહાન ખળવાન હશે. સામતા હાર્યા તેના વાંધા નહિ પણુ આપ તે ખુદ રાજા છે માટે ખૂબ સંભાળીને એની સામે બાથ ભીડ, પશુ મને લાગે છે કે એની સાથે યુદ્ધ કરવામાં સાર નથી, તેથી રાજાના મનમાં થયું' કે શુ' કરવુ ? આ માખતમાં શજા પ્રધાનની સલાહ લેશે ને શુ' વિચારશે તેના ભાવ અવસરે કહેવાશે. આપણે ત્યાં કાલે ચાર તપસ્વી મહાસતીજીએ અને પાંચમા વૈરાગી વિનતાબહેન એ પાંચ તપસ્વીઓના પારણા છે. તપસ્વીઓના ખ઼હુમાનમાં કાલે આ દંપતિએ સજોડે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy