SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ પડતા આત્માનું ઉધ્વીકરણ કરી ઉન્નતિના શિખરે ચઢાવે છે. અનેક વિદ્ધ રસ્તાઓવાળી ભયંકર ભવાટવીમાં માર્ગ ભૂલેલા જીવનપથિકાને સાચા રાહુ ખતાવે છે. મેાડુની ગાઢ નિદ્રામાં નિશ્ચિતપણે પેઢી રહેલા આત્માને જાગૃત કરવા માટે એલાન કરે છે. અનાદિકાળના મેાહના તથા કુવાસનાના સંસ્કારોને દૂર કરી આત્મવનમાં ચેામેર ધર્માંની સુવાસ ફેલાવે છે. દેવાનુપ્રિયે ! પયુ ષણ્ પના દિવસેા આઠ છે અને આત્માને મલીન બનાવનારા કર્માં પણ આઠ છે. આ પર્વના ઉત્તમ આઠે દિવસે અનાદિકાળથી આત્મા સાથે યુદ્ધ ખેલી રહેલા આઠ કમ રૂપી મહાચૈાહાએના સામના કરી આત્માને જવલત વિજય પ્રાપ્ત કરાવી પચમ ગતિના મહાન સુખાના ભક્તા બનાવે છે. વાસનાએના ગુલામ બનેલા આત્માને સ્વત્વના સ્વામી બનાવે છે. આ પમાં જે જીવા તન, મન અને ધનથી અંતરના ઉલ્લાસથી વધામણાં કરે છે અને આરાધના કરે છે તેમજ વીતરાગ પ્રભુના ધમ” ઉપર શ્રદ્ધા કરી નિર્મળ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે તેના સંસાર પરિમિત બની જાય છે. તે જીવા માડામાં મેાડા સાત, આઠ, નવ કે પંદર ભવામાં તે આ પરિવ`નશીલ જગતમાંથી સ`સારના સમસ્ત બંધનની સાંકળાને તાડીને આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત બની અક્ષય, અવ્યાત્રાધ અને લેાકેાત્તર દિવ્ય સુખાને પ્રાપ્ત કરે છે. આટલા માટે આપને મહાન પર્વ કહેવાય છે. ચામાસાની સીઝનમાં જેમ અનાજ વિશેષ પાકે છે તેમ આ દિવસે માં ધકરણી વિશેષ થાય છે. આ દિવસેામાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર ધર્મમય વાતાવરણ હાય છે. જીવનમાં વિશેષ પ્રકારે ધર્મારાધના કરવાના જે પ્રસંગે! પ્રાપ્ત થાય છે તે પ તરીકે ઓળખાય છે. પર્યાં એ પ્રકારના છે. લૌકિક અને લેકેોત્તર. જે પર્વમાં કેવળ રંગરાગનું પ્રાધાન્ય હાય તેને લૌકિક પત્ર` કહેવાય. જેમ કે દશેરા, હાળી, મળેવ, નાગપચમી, શીતળાસાતમ વિગેરે પ કે જે આધ્યાત્મિક દ્રષ્ટિએ કઈ હિતકારી જણાતા નથી. આ પાંને વાસ્તવિક પત્ર કહેવાય નહીં, લૌકિક દૃષ્ટિએ તે પરૂપે મનાય છે. ખીજું પર્વ છે આત્માને ઉર્ધ્વગતિના સોપાન સર કરાવનાર લાકોત્તર પ. આ પમાં રંગરાગનું મહત્વ નથી. આમાં તે વિશેષ ત્યાગનું મહત્વ છે. આ પવ માં રંગરાગને તિલાંજલી આપવાની હાય છે, માટે આ પર્વ લેાકેાત્તર પ તરીકે મનાય છે. આ પની શુદ્ધ ભાવે આરાધના કરવાથી લેાકેાત્તર અને દિવ્ય સુખ મળે છે. આવા લેાકેાન્તર પર્યંત આ જિનશાસનમાં ઘણાં છે. જિનેશ્વર ભગવાનના કલ્યાણકના દિવસેા, જ્ઞાનપંચમી, મૌન એકાદશી, આયંબીલની આળી, ચામાસીપાખી, અક્ષયતૃતિયા, આ બધામાં પડ્યું`ષણુ પ અનેાખુ સ્થાન ધરાવે છે. આ પર્વ જિનશાસનના શણુગાર રૂપ છે, તથા પ્રભાવક પણ છે. જૈનેતરો પણ જૈન ધર્માંની તથા પર્યુષણ પર્વની મુક્ત કંઠે પ્રશ'સા કરી અનુમાઇનાના લાભમાં ભાગી બને છે, તેથી આ પર્વ પ્રભાવક છે. આ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy