SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ સ્ત્રીના વેશ પહેરીને વિરાટ રાજાની પુત્રી ઉત્તશને સંગીતકળા શીખવાડનાર બન્યા. ભીમ રસોઈયા, સહદેવ અશ્વપાળ અને નકુળ ગોપાળ બન્યો, દ્રોપદીને રાણીની દાસી બનવું પડ્યુ. આ બધું કરાવનાર હોય તે જુગાર છે. માટે આ જુગારને ભયંકર અને અનથ કારી સમજી આજે જ એને! ત્યાગ કરો, અનેં જુગાર રમવું નહિ તેવી પ્રતિજ્ઞા લઈ લો. સમય થઈ ગયા છે, વધુ ભાવ અવસરે, edet. કોય (પૂ. મહાસતીજીએ જીગાર ભયંકર વ્યસન છે તે ઉપર જોરશેારથી પ્રવચન આપ્યું. તેમની પ્રેરણાથી ઘણાં ભાઇ-મહેનાએ જુગાર ન રમવા તેવી પ્રતિજ્ઞા કરી હતી.) વ્યાખ્યાન ન. ૪૩ શ્રાવણ વદ ૧૦ ને સામાર્ તા. ૨૮-૮-૭૨ અનત ઉપકારી તીથ"કર- દેવાએ ભન્ય જીવોને શાશ્વત સિદ્ધિના મા મતાન્યેા છે. જે જીવે આ માર્ગે ચાલે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે. આ જીવને સાધના કરવા માટે તમામ સાધનો મળ્યાં છતાં સાધક બન્યા નથી. સાધનાને સિદ્ધ કરવાના સાધના ઉપલબ્ધ હાવા છતાં સામ્ય તરફ લક્ષ કર્યું નથી. તેના કારણે જીવ અન‘તર્કાળથી જન્મમરણના દુઃખ પાર્મી રહ્યો છે, અને સંસારમાં ખીજા અનેક પ્રકારના દુઃખ સહન ‘કરી રહ્યો છે. હવે એ દુઃખોથી મુક્ત થવાનું તમને મન થાય છે? જે મન થતુ હોય ત સયમ માર્ગ અપનાવવા પડશે, કારણ કે સંસારનું સુખ અસ્થિર છે 'ખાદ્ય પદાર્થો ગમે તેટલા મળશે પણ તમારા ચિત્તમાં શાંતિ નઠુિ થાય. જેમ શરીરમાં દાહેજવર જેવી કાળી ખળતરા થાય ત્યારે ઉપરથી ચંદનના ગમે તેટલા વિલેપના કરવામાં આવે તે એ ખળતરા શાંત થાય ખરી ? ના.” કારણ કે બળતરા અંદર થાય છે ને વિલેપન બહાર કર્યાં છે એનાથી કઢી શીતળતા નહિ મળે, તેમ જ્ઞાનીપુરૂષા કહે છે કે જો આત્માનું સુખ જોઇતુ હોય તેા અંતરમાં ષ્ટિ કરો. બાહ્ય પદાર્થોં સુખ કે શાંતિ નહિ આપે, કારણ કે ખાદ્ય પદાર્થો પોતે જ ક્ષણિક છે પછી તેમાંથી શાશ્વત સુખ કયાંથી મળે ? ભૌતિક વૈભવે તાપથી ધગધગતા રણુમાં બરફના ટુકડા જેવા છે. પાણી વચ્ચે પતાસા જેવા છે. ગરમીથી ધગધગતા રણમાં એક બરફના ટુકડા મૂકીએ તો કેટલી વાર ટકી શકે ? પાણીમાં પતાસુ મૂકે તે કેટલી વાર ટકે? તરત જ એગળી જાય ને ? સંસારના સુખે પણ આવા છે. જ્ઞાનીપુરૂષો કહે છે કે તમારે સાચું સુખ જોઈતું હોય તે અમારા ત્યાગના ભાગે આવા તા તમારા દુઃખના દાવાનળ શાંત થશે ને આત્મામાં શીતળતા મળશે વીતરાગી સને જેટલું સુખ છે તેટલુ સુખ આ દુનિયામાં કેઈની પાસે નથી. વીતરાગ પ્રભુના સાચા સંતા શાસનના સ્થંભ સમાન છે. સ્થંભ’ મજબૂત હોય તે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy