________________
૨૮૯
શારદા સુવાસ
આંટા મારવા લાગ્યા કે આમાં સાચા કેણુ ? ઘણાં વિચાર કર્યાં પછી માનવની એક માટી ખામી લક્ષમાં આવી ગઈ ને મનમાં ખેલી ઉઠયા કે માનવમાં ગમે તેટલી ખુબીઓ હોય પણ સાથે એકાદ ખામી પણ જરૂર ડાય છે. એ ખામી દ્વારા હુ' એને પકડી શકીશ, જેમ નૌકા ભલે અખંડ હોય પણ એનામાં જો એકાદ નાનકડું છિદ્ર રહી ગયુ. હાય તા નૌકા ડૂબી જાય છે, એવી રીતે પદ્મપાણીની જીવનનૌકામાં રહેલા એકાદ છિદ્રને મેટુ' ખારુ બનાવીને હું એને પકડી લઇશ, એમ વિચાર કરીને યમરાજા એની નજીક આવ્યા.
“દેવને પણ દાનવ બનાવનાર અહે’:-પૂતળા તે જડ હતાં એટલે એ તે અચેતનની જેમ સ્થિર પડચા રહે પણ જીવતા માણસ તે શ્વાસ લે ને ? આ પદ્મપાણી શ્વાસ રોકીને પૂતળાની જેમ પડયો હતા, એટલે એનામાં ને પૂતળામાં કંઇ ફરક દેખાતા ન હતે. જડ ચેતનના ભેદને ભૂ'સી નાંખનાર કલાકારની કળા ઉપર ખુદ યમરાજા પણ ખુશ થઈ ગયા ને પ્રશંસાના પુષ્પા વેરતાં ખેલી ઉઠયા કે વાહુ પદ્મપાણી ! શું તારી કળા છે? આ કળાના સુવણુ થાળમાં જો અહુરૂપી લેાઢાની મેખ ન હાત તા તું કળાના કસબી નહિં પણુ કળાના ધ્રુવ ખની જાત. દુનિયા તારા ચરણામાં ઝૂકી ઝૂકીને નમસ્કાર કરત પણુ તારા અહું તને દેવ બનવાને બદલે દાનવ બનાવી ગયા છે, તેથી તે મેાતની સામે મારચા - માંડયા છે. આ પ્રમાણે પહેલા તેની પ્રશંસા કરી એટલે સૂતા સૂતા હરખાવા લાગ્યા કે અહા! ખુદ યમરાજા પણુ મારી કલાની કેવી પ્રશ'સા કરે છે! થાડી પ્રશંસા કર્યાં પછી યમરાજા માનવના જીવનમાં રહેલી ખામીના લાભ લેતા આશ્ચયથી એટલી ઉઠયા. વાહ.... વાડુ પદ્મપાણી ! તારી કળાને હજારો વાર ધન્યવાદ ! પણ માનવ માત્ર ભૂલને પાત્ર. શેષતા હતા તે ભૂલ મને જડી આવી, બધું ખરાખર છે પણ આમાં એક જ ભૂલ આ એક જ ભૂલ ન હેાત તે તારી કીર્તિના કળશ ગગનમાં પહોંચી જાત.
યમરાજાના વચન સાંભળીને પેાતાની કળાને કલંક લાગ્યું. એને દૂર કરવા માટે એકદમ એ બેઠો થઈ ગયા ને અડુથી યમરાજા સામે પડકાર કરીને ખાલી ઉઠયા. શું મારી ભૂલ છે? બની શકે જ નહિ. હું. કદી ભૂલ કરું જ નહિં. માનવ માત્ર ભૂલને પત્ર ભલે રહ્યો પણ હું તેા કળાનેા દેવ છું. મારી ભૂલ હાય જ નહિ, જલ્દી ખતાવેા, શું ખામી છે? શું ભૂલ છે? યમરાજા ખડખડાટ હસીને મેલ્યા હું પદ્મપાણી ! આ તારો ગવ, અહુ
જ તારી મેાટી ભૂલ. આ ભૂલથી તારુ જીવન ફૂલ કરવાની મને તક મળી ગઇ, હવે તૈયાર થઈ જા. હું તને ઉપાડી જાઉં છું. (હસાહસ) તારી કળાએ જડ અને ચેતનના ભેદ ભૂવાવી દીધા હતા પણ તારા અભિમાને જડ ચેતનના ભેદ ખુલ્લા કર્યાં. આમ કહીને યમરાજા પદ્મપાણીને ઉપાડીને ચાલતા થઇ ગયા.
બંધુઓ ! આ તે એક રૂપક છે. આપણે તે એમાંથી એ સાર ગ્રતુણુ કરવા છે. કે શા. સુ. ૧૯