SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શારદા સુવાસ વધારીને અનંતકાળ જન્મ-મરણ કરાવે છે. જો જન્મ મરણના સ'પૂર્ણપણે અંત લાવીને ભવરોગ નાબૂદ કરી આત્માને નિરોગી બનાવવા હોય તે સંયમ લીધે જ છૂટકા છે. સૉંસાર છેડયા વિના કમ રાજાની સત્તામાંથી છૂટકારો થવાના નથી, પણ તમારે તે સંસારમાં રહીને મેક્ષ જોઈ એ છે તે કયાંથી મળે ? સંસાર તે કાઢવની કેડી છે. તમારે કાદવની કાઠીમાં રહેવુ છે ને પાછા ચાકમા રહેવુ છે એ કદી બને ? જે કાદવની કાઠીમાં પડે તેનુ શરીર ખરડાયા વિના રહે જ નહિ, પણ જે એ કાઠીમાંથી બહાર નીકળે છે તેના આત્મા ઉજવળ બને છે. હા, લેગી એક વાત કરી લઉ. માત્ર વેશ પહેરી લેવાથી મેક્ષ નથી. જ્ઞાની કહે છે કે હું સાધક! તારી પાંચેય ઇન્દ્રિયા ઉપર તારે ખરાખર કટ્રાલ રાખવે પડશે. સાધુ ગૌચરી જાય ત્યારે ચૌવનને આંગણે ઉભેલી રૂપવંતી સ્ત્રી ગૌચરી વહેારાવવા આવે. સાધુ તેના હાથે વહારે પણ એની સામે દૃષ્ટિ પણ ન કરે કે ખાઈ કેવી છે ! અન્ય ધમ માં પણ ચારિત્રની મહત્તા બતાવી છે. “ બિલ્વમ ગન્ન સુરદાસ કેમ બન્યા?ઃ- ભક્ત સુરદાસનુ' નામ તે તમે ઘણી વખત સાંભળ્યુ હશે. એ સુરદાસ કેવી રીતે બન્યા એ વાત જાણવા જેવી છે. સુરદાસનુ નામ બિલ્વમંગલ હતું, તે રામદાસ બ્રાહ્મણુના એક લાડીલે પુત્ર હતા એને ઘેર વૈભવના પાર ન હતા. આ બિલ્વમંગલના કંઠનું. માધુ અલૌકિક હતું. એ કાઈ ભજન કે ગીત ગાય ત્યારે લેાકા સ્થિર થઈ જતાં એવી એના કંઠમાં મધુરતા હતી. એટલે નાનપણથી જ એ એક આદર્શ કવિ ગણાતા વેદ અને પુરાણા લગભગ એણે કંઠસ્થ કરેલા હતાં. એ માટે થતાં રૂપરૂપના અંબાર સમી કન્યાની સાથે એના લગ્ન કરવામાં આવ્યા આ સંસારમાં ૭ ણુતાં સમગ્ર સુખના એ સ્વામી હતા, પણ એ યુવાન થયા ત્યારે એક વખત ફરવા જતાં એ સમયમાં વખણાતી ચિતામણી નામની વેશ્યાનું રૂપ જોઈને તેનામાં મુગ્ધ અન્ય, એ ચિંતામણી વેશ્યાનુ સૌંદય અને ચાતુર્યં અલૌકિક હતું. એટલે ભાભલા રાજાએ પણ તેને જોઇને મેહાંધ બની જતા. દીપક જોઇને પત ંગિયું તેમાં મેહાંધ અને છે તેવી રીતે આ બિલ્વમ ગલ પણ ચિંતામણીના પ્રેમમાં પાગલ બન્યા. એનુ તન, મન અને ધન બધુ ચિંતામણી વૈશ્યામાં અણુ થઈ ચૂકયું હતુ. એટલે એ મેટા ભાગે વેશ્યાને ત્યાં જ રહેતા હતા. વેશ્યાની સાથે વિષય ધ બનેલા બિલ્વમ ગલે પરણીને પોતાની પત્નીનું મુખ પણ ખાખર જોયું ન હતું કે એ કેવી છે? જ્યારે એ ઘેર આવતા ત્યારે એની પત્ની એને ખૂબ સમજાવતી કે પ્રાણનાથ ! આ દાસીના શું અપરાધ છે? એક વાર તે મારા સામુ જુઓ, પણ એને જગતમાં ચિંતામણી સિવાય ખીજું કાઈ પાત્ર દેખાતુ ન હતુ. એટલે એની રંભા જેવી રૂપાળી ને સુશીલ પત્ની ઘરમાં રાતિદવસ ઝુરતી હતી પણ એને ક્યાં કાઈની પરવા હતી! વિષયમાં લુબ્ધ બનેલે માનવ કોઇના સામુ જોતા નથી. કાઇની વાત પણ સાંભળતા નથી. વિષયાંધ માણસ ભાન–સાન ભૂલીને ન કરવાના કામ કરી બેસે છે. પેાતાનું માન, મેલા અને મર્યાદાને ભૂલી જઈને માનવ દાનવ જેવા બની જાય છે, કારણ ફૅ વિષયેા બહુ ભયંકર છે. કહ્યું છે કે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy