SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શાક સુવાસ માંદા-સાજા વિગેરેની સંભાળ રાખતા હતા. દીક્ષામાં નાના હતા પણ ગુણમાં મેાટા હતા. તેમના તે। હુ' જેટલા ગુણ ગાઉ તેટલા ઓછા છે. સંવત ૨૦૧૮ માં અમે મુંબઈ આવ્યા. પ્રથમ ચાતુર્માસ કાંદાવાડી થયું, પછી અનુક્રમે માટુંગા, દાદર ચાતુર્માસ કર્યાં-ખાદ અનુક્રમે ૨૦૨૧ માં પાર્લી ચાતુર્માસ થયું, આ ચાતુર્માસમાં તેમણે છકાઇ, અઠ્ઠાઈ, પાંચ, ચાર, એવા ઉપવાસ કર્યાં. ચાતુર્માસ પણ થવા આવ્યું ત્યાં આસે। માસમાં કેન્સરનું દર્દ થયું. ડોકટરે અમને વાત કરી પણ મેં તેમને વાત ન કરી. છેવટે તેમને જાણ થઇ તે પણ મનમાં સહેજ પણ ઉદ્વેગ ન થયા, પણ પ્રસન્નતાથી કહે છે-મહાસતીજી! તમે શા માટે ચિંતા કરી છે? આ તે દેહનુ કેન્સર છે. દેહના કેન્સર સાથે કનુ કેન્સર થઈ જાય તે! કેવુ ઉત્તમ! તેમના આત્મા ખૂખ જાગૃત હતા. શૂરવીર ને ધીર થઈ ને કમ ખપાવતા હતા. છેવટે એમને ટાટામાં લઈ ગયા ને ટ્રીટમેન્ટ અપાવી એટલે દ` નાબૂદ થયુ... અને સં. ૨૦૨૨માં ઘાટકોપર ચાતુર્માસ થયું. ચાતુર્માસ પૂર્ણ થતાં કારતક સુદ પુનમના દિવસે અપેારના આલેાચના કરતાં તેમને માથામાં અસહ્ય દુખાવા ઉપડયે. તે દુખાવા એ દિવસ રહ્યો, પછી મટી ગયા, અને પછી મહા મહિનામાં માટુંગા પધાર્યાં ત્યાં તેમને ફરીને દ” ઉપડયું. માટુંગા સ'ઘે માથાના સ્પેશ્યાલીસ્ટ મેટા મેટા ડોકટરોને ખેલાવ્યા. ડોકટરોએ કહ્યું કે આ દઈ ભયંકર છે. આવા દર્દી એ તે ભીંત સાથે માથા પછાડે છે પણ આ સતીજીની સહનશીલતા અજમ ગજમની છે. ડોકટરો પણ તેમના ચરણમાં પડી ગયા ને ખેાલી ઉઠયા—સતીજી! આપને ધન્ય છે ! આમ કહી કઇ ચાર્જ લીધા વિના ચાલ્યા જતાં. મહા સુદ આઠમને શનીવારે માટુંગામાં મદાકિનીબાઈના ભવ્ય દીક્ષા મહેાત્સવ ઉજવાયા. પછી મને કહી દીધું કે મહાસતીજી! હવે મારી મમતા છોડી દે. હું વડી દીક્ષા જોવાની છું. તેમના આ ગૂઢ સંકેતને હું સમજી શકી નહિ. મેં કહ્યું. વડી દીક્ષા તા સાયન છે ને તમારી તમિયત સારી નથી. તમે ત્યાં કેવી રીતે આવી શકશે? તે કહે કે હું વડી દીક્ષા એવાની છું, ત્યાર પછી કડે કે મને અંતિમ આલેચના કરાવે. હું અઢી દિવસ છું. ખીજે દિવસે હું વડી દીક્ષા આપવા સાયન જતી હતી ત્યારે કહે છે કે મહાસતી ! આપ વડી દીક્ષા આપીને વહેલા પધારો. તે દિવસે તેમણે દશ ને દશ મિનિટે ધૂન ખેલવાની રારૂ કરી. 64 ' દેહ મરે છે હું નથી મરતી અજર અમર પદ મારુ વડી દીક્ષા પતાવીને હું આવી ત્યારે તે આ ધૂન ખેલતા હતાં, મેં કહ્યુ કે તારાખાઈ ! આ શું ખાલેા છે ! તે કહે જે સત્ય છે તે ખાવું છું. દેહ મરવાના છે, હું નથી મરવાની. મહાસતીજી! નવા સીવેલા કપડા તૈયાર છે ને ? મેં કહ્યું, કપડા તેા છે પણ સવેલા નથી, તે કહે તરત સીવડાવી લે. શા માટે આવું કહ્યું ! આપ સમજી ગયા હશે,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy