________________
શુદ્દી ૧૦ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૬૫૫
નામ બહુ લઈએ છીએ છતાં અમને ભાજન કેમ મળતું નથી ! અમે પરમાત્માનું નામ ગમે તેટલીવાર લઈએ પણ અમને ભાજન તે પુરુષા કરવાથી જ મળે છે. આવી અવસ્થામાં પરમાત્મા કપવૃક્ષની સમાન છે એમ કેમ કહી શકાય ? ”
આ પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે, જેમને પરમાત્મા ઉપર વિશ્વાસ નથી, જેમને દિવસરાત જડપદાર્થોનું જ ધ્યાન રહે છે અને જે જડપદાર્થોની પ્રાપ્તિ માટે જ પરમાત્માનું સ્મરણ કરે છે તે પરમાત્મા પાસેથી આવી કામના–વાસના રાખે એ સ્વાભાવિક છે; પણ જ્ઞાનીજને કહે છે કે, સર્વપ્રથમ આત્માને દષ્ટા બનાવા અને પછી પરમાત્માને જુએ તે એ દશામાં તમને પરમાત્મા કલ્પવૃક્ષની સમાન લાગશે. એ માટે સર્વપ્રથમ પરમાત્માને જાણવાની યાગ્યતા પ્રાપ્ત કરેા. યેાગ્યતા પ્રાપ્ત કર્યા વિના પરમાત્મા કલ્પવૃક્ષ સમાન છે કે નહિ એ કહી શકાય નહિ. ચેાગ્યતા મેળવ્યા વિના પરમાત્માને જોવાના પ્રયત્ન કરવો, નકામા છે. જેમને આંખા નથી તે સૂર્યને જોવાના પ્રયત્ન કરે તા તેનેા પ્રયત્ન નકામેા જાય છે. તથા જેમની આંખે મેતીયા હેાય તેમણે પણ મેાતીયેા ઉતરાવીને સૂતે જોવાનેા પ્રયત્ન કરવા પડે છે. આંખમાંથી મેાતીયા કઢાવે નહિ અને તે પહેલાં જ એમ કહે કે, સૂક્યાં છે તે એનું એમ કહેવું નકામું છે. પહેલાં સૂર્યને જોવાની યોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે અને યેાગ્યતા પ્રાપ્ત કર્યાં છતાં સૂર્યાં જેવામાં ન આવે તે કાંઈપણ કહેવું એ વ્યાજખી છે પણુ ચાગ્યતા પ્રાપ્ત
ર્યાં પહેલાં જ એ વિષે કાંઈ કહેવું ઠીક નથી. આ જ પ્રમાણે જ્ઞાનીજને કહે છે કે, પરમાત્માને જાણવાની યાગ્યતા પ્રાપ્ત કર્યાં બાદ પરમાત્માને જાણવાના પ્રયત્ન કરો. એને માટે સ`પ્રથમ પ્રુદ્ધિને અન્તર્મુખી બનાવા અને ખુદ્ધિને અન્તર્મુખી બનાવી પરમાત્માને જુઓ. સપ્રથમ આત્માને એળખે. જ્યારે તમે આત્માને એાળખી લેશે અને એ પ્રમાણે યેાગ્ય બની જશેા ત્યારે પરમાત્માને ઓળખવામાં અને પરમાત્માને કલ્પવૃક્ષ સમાન માનવામાં વાર નહિ લાગે. પણ જ્યારે આત્માને જ આળખવાનેા પ્રયત્ન કરશેા નહિ તેા પછી પરમાત્માને ઓળખી કેમ શકશા ? હવે આત્માને કેમ એળખવા એ અત્રે પ્રશ્ન ઊભા થાય છે? આને માટે આત્માએ આત્મદૃષ્ટિ કેવી રીતે ગુમાવી એ જુએ. જે માર્ગે આત્મદૃષ્ટિ ગુમાવી છે તેથી ઊલટા માર્ગે જવાથી આત્મદૃષ્ટિ પ્રાપ્ત કરી શકાય છે. આત્મદૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે સવપ્રથમ એ જીએ કે, હું ક્રાણુ છું અને શું કરું છું ? કેટલાક લેાકા એમ સમજે છે કે, હું પંચભૂત જ છું અને પંચભૂતના નાશમાં જ મારા નાશ છે. આવું સમજનારા લેકે માતાના ગર્ભસ્થાન સિવાય પેાતાની ઉત્પત્તિનું ખીજું સ્થાન માનતા નથી. પણ પંચભૂત તા જડ છે, જડ પદ્મભૂતથી આત્માની ઓળખાણ તા થાય છે. પરંતુ આત્મા પોતે જડરૂપ નથી. આત્મા દૃષ્ટા છે અને જડ પદાર્થો દશ્ય છે. દષ્ટા થઈને પોતાને દશ્યરૂપે માનવા એ મેટી ભૂલ છે. જે પ્રમાણે ગાડી અને ગાડીવાળા બન્ને જુદાં જુદાં છે છતાં જો ગાડીવાળા પેાતાને ગાડી જ માની લે તા એ જેમ તેની ભૂલ ગણાશે તે જ પ્રમાણે આત્મા અને પંચભૂત બન્ને જુદાં જુદાં છે છતાં આત્માને પંચભૂત માની લેવામાં આવે તે એ પણ ભૂલ ગણાશે, જો કે ગાડી હાવાને કારણે જ ગાડીવાળા કહેવાય છે છતાં ગાડીવાનમાં ગાડીને લઈ જવાની, તેાડવા-ફાડવાની શક્તિ છે. આ જ પ્રમાણે આત્મામાં પણ પંચભૂતને તેાડવા-ફાડવાની શક્તિ છે. એટલા માટે આત્મા પંચભૂત નથી પણ તે પંચભૂતથી અળગા છે. આ પ્રમાણે આત્માને જ્યારે પંચભૂતથી અળગા, અજરામર અને અવિનાશી માની, આ આત્મા પરલેાકમાંથી આવ્યા છે અને પરલેાકમાં