________________
૫૦૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
: સાધુતા તે સાધુતાનું પાલન કરવાથી આવે છે. છતાં કોઈ સાધુ વેશ ધારણ કરી સાધુતાનું પાલન કરતું નથી તે તેને સંભોગીથી વિસંગી બનાવ્યા સિવાય બીજું શું કહી શકાય? જેઓ સાધુપણાનું પાલન કરે છે તેઓ સાધુતાનું પાલન ન કરનારને વિસંગી જ બનાવી શકે છે. આ સિવાય તેમની પાસે દંડ આપવાનું બીજું કોઈ સાધન નથી. અને જે વ્યક્તિ ,સાધુતાનું પાલન કરતું નથી તેને સંભેગથી પૃથક કરે એમાં કાંઈ અપરાધ નથી. શ્રી
સ્થાનાંગ સૂત્રના પાંચમાં ઠાણામાં કહ્યું છે કે, પાંચ કારણથી કોઈ સાધુને વિસંગી કરવામાં કેઈ દેષ આવતો નથી. આમ હોવા છતાં એમ કહેવામાં આવે છે કે, સાધુ-સાધુઓમાં એક્તા કેમ નથી, કૂટ કેમ છે ? તે આમ કહેનારાઓને પૂછવું જોઈએ કે તેનું શું કારણ છે ! અમને પૂછી જુઓ કે અમે તે વિષે શું કહીએ છીએ અને બીજાઓને પણ પૂછી જુઓ કે તેઓ શું કહે છે! તેઓ અમારા માટે અને અમે તેમને માટે શું કારણ બતાવીએ છીએ !
આમ ન કરતાં કોઈ માણસ એમ કહે કે, દેશકાળને છે અને સંપ રાખવો પણ અમારે પહેલાં દેશકાળને જો કે શાસ્ત્રને જવું? સિદ્ધાન્ત સ્પષ્ટ કહે છે છતાં જે નિયમોનું - પાલન ન કરે તેમને જ્ઞાનીઓ સ્થાન કેમ આપી શકે? જ્યાં સુધી સિદ્ધાન્તના નિયમોનું પાલન ન કરે અને પોતે સુધરે પણ નહિ ત્યાં સુધી તેને સમાનતાનું સ્થાન કેમ મળી શકે છે,
સાધુઓમાં જતિને ભેદ નથી પણ આચારને ભેદ છે. એક તે સિદ્ધાન્તમાં કહેલા આચારનું પાલન કરે છે અને બીજો આચારનું પાલન કરતું નથી. હવે આ બન્નેમાં ઐક્ય કેમ કંઈ શકે અને ભેદંભાવ કેમ મટી શકે ? અને જે આચારના આ ભેદને જ કાઢી નાંખવામાં આવે છે ગજબ જ થઈ જાય તે શાસ્ત્રના આચારતે તે જોતાં કેવલ બીજને દૂષણ જ આપવું એ ક કેમ કહેવાય? કદાચ કઈ કહે કે, શાસ્ત્ર તે હજાર વર્ષ પહેલાંનાં છે પણ શાસ્ત્રમાં એવું ખરાબ શું છે કે તેની. હજારે વર્ષ પહેલાનાં છે એમ કહી ઉપેક્ષા કેર વિામાં આવે છે !: ",
- તમે લેકે એક રૂપિયો લે છે તે પણ બનાવીને લે છે અને ખેટે રૂપિયા હેય તે લેતા નથી. એટલું જ નહિ પણ શાહુકાર લેકે તે બેટા રૂપિયાને તે જ વખતે કાપી નાંખે છે.
મતલબ કે, ખોટા રૂપિયાને કેાઈ લેતું નથી. આ જ પ્રમાણે કાચ પણ ગમે તેટલો ચમકતે હોય પણ તેને જાણકાર લેકે હીરો માનતા નથી. આ જ વાત સાધુઓને વિષે પણ સમજે. એ વાત બીજી છે કે, આજે જે પ્રમાણે રત્ન અને કાચના પારખનારા ઓછા છે તે પ્રમાણે સાધુ અને અસાધુને પારખનારા પણ ઓછી છે પણ જે સાચા પારખનારા છે. તેમની આગળ તો તે સાધુતાનું પાલન ન કરનાર પણ સાધુવેશ રાખનાર પ્રતિષ્ઠાને પામી શકતા નથી. | અનાથી મુનિ કહે છે કે, જે પ્રમાણે ખેટે રૂપિયે કે કાચનું મૂલ્ય કાંઈ નથી તે જ
પ્રમાણે કુશલલીંગી સાધુની પણ કાંઈ પ્રતિષ્ઠા નથી. ' - ', શાસ્ત્રમાં પાંચ પ્રકારના કુશીલે કહેવામાં આવ્યાં છે જે અવશ્વનીય છે. શાસ્ત્રમાં તેમનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે, જે આ કુશીલેને વંદન-નમસ્કાર કરવામાં આવે તે પ્રાયશ્ચિત આવે છે. શીલનો અર્થ કરતાં કહ્યું છે કે--કુત્સિત શ૪ થrfત કા