________________
૪૯૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા દુનિયાના લેકે મને માન આપે એવી ભાવના કરે તે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે તે સાંસારિક વસ્તુઓને મોહ છોડી દેવું પડે છે. જેમણે સાંસારિક વસ્તુઓને મેહ છોડ્યો નથી તે તત્ત્વજ્ઞાનને બની શકતા નથી. જ્યારે એવું જ્ઞાન થાય કે,
– સો પ્રભુ, પ્રભુ સો તૂ હૈ, દૈત કલ્પના મે;
સત્ ચેતન આનંદ ‘વિનયચંદ પરમાતમ પદભેટ રે. સુજ્ઞાની આ પ્રમાણે જ્યારે આત્મભાન થાય છે અને સાંસારિક વસ્તુઓને મેહ છૂટી જાય છે ત્યારે જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થયા વિના તત્વજ્ઞાનની વાત કરવી એ કેના જેવું છે એને માટે અનાથી મુનિ શું કહે છે તે જુઓ. અનાથી મુનિને અધિકાર–૫૪ - - - અનાથી મુનિ કહે છે કે, તત્વજ્ઞાનની પ્રાપ્તિ થયા વિના તત્ત્વજ્ઞાનની વાત કરવી એ તે ખાલી મુદ્દીને બંધ કરી બતાવવા સમાન છે. અનાથી મુનિએ આ વિષે અનેક ઉદાહરણ આપી કેત્તર વાતને સિદ્ધ કરેલ છે. આ
તે અનાથી મુનિએ પહેલું ઉદાહરણ તે ખાલી મુદીનું આપ્યું. બીજું ઉદાહરણ ખોટા સિક્કાનું આપ્યું છે. ખોટા સિક્કાને કોઈ પિતાની પાસે સંગ્રહ કરતું નથી. આજે કાઈ બેટા સિક્કાનું પ્રચલન કરે છે તે સરકારને પણ અપરાધી માનવામાં આવે છે.
એક પુસ્તકમાં ખોટા સિક્કા વિષે એક વાત વાંચવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે, ઔરંગજેબ બાદશાહ ધર્મને બહુ કદર હતું. તે એમ ચાહતો હતું કે, સંસારના બધા લેકે મુસલમાન થઈ જાય. તેની આ અભિલાષાને કારણે ઐતિહાસિક લકે એમ લખે છે કે –
શિવાજી ન હોત તે સુન્નત હોત હિન્દ કી” ઔરંગજબનો સમય આવે ધર્મઝનૂનને હતે. એકવાર તેણે વિચાર્યું કે, બધાને મારીપીટીને પણ મુસલમાન બનાવી દેવા. જે હું આટલું કામ ન કરી શકું અને અલ્લાના ધર્મને ન ફેલાવું તે હું બાદશાહ શું થયે ! બાદશાહના મિત્રામાં એક લાલદાસ નામને બા પણ મિત્ર હતા. તે દરબારમાં પણ આવતા-જતા હતા. બાદશાહે વિચાર્યું કે, જો આ બાવો મારી ઇચ્છાનું સમર્થન કરે તે મારી મુરાદ પાર પડી જાય અને બધું કામ પણ થઈ જાય. આ પ્રમાણે વિચાર કરી તેણે લાલદાસ બાવાને પૂછયું કે, બાવાજી! મારે દુનિયાની બંદગી કરવી જોઈએ કે ખુદાની? બાવાજીએ ઉત્તર આપ્યો કે, એમાં પૂછવા જેવું શું છે ! ખુદાની બંદગી કરવી એ જ ઠીક છે. બાદશાહે બાવાજીને ફરી પૂછયું કે, એ તો ઠીક પણ બાદશાહે પિતાની પિોઝીસન પ્રમાણે ખુદાની બંદગી કરવી જોઈએ ને ? બાવાજીએ ઉત્તર આપ્યો કે, એ પણ ઠીક છે. બાદશાહે કહ્યું કે, ખુદાની બંદગી માટે મેં એ વિચાર કર્યો છે કે, જે લેકે રાજીખુશીથી મુસલમાન થતા નથી તેમને માર મારીને પણ જબરજસ્તીથી “કલમા ” ભણાવી દેવા અને તેમને મુસલમાન બનાવી દેવા. મારો આ વિચાર ઠીક છે કે નહિ ?
- લાલદાસે ઉત્તર આપે છે, આપને મનમાં જે વિચાર આવ્યો છે તેને દેવદૂતે પણ બદલાવી શક્તા નથી તે પછી બીજાઓની તાકાત જ શું? બાદશાહે કહ્યું કે, એ તે ઠીક