________________
-
શુદ ૧૦]
રાજકેટ–ચાતુર્માસ - તે બીજાના હિત માટે પિતાના શરીરને પણ ભેગ આપી દે છે. તે બીજાને દુઃખી જોઈ પિતે દુઃખી થાય છે. અનુકંપાને અર્થ જ એ છે કે – હર્ટ થઇને રાષ્ટ્ર પર અનુવાW અર્થાત–બીજાને જે દુઃખ છે તે મને જ દુઃખ છે. આ પ્રકારની ભાવના ભાવવી એ જ અનુકંપા છે.
તમે લેકે અહિંસક કહેવડાવીને પણ જે ઘરના લોકે કે પિતાના નેકરે ઉપર કરણ ન રાખો તે તે શું ઠીક કહેવાય ? કેઈ નોકર બીમાર હોય છતાં તેની પાસેથી કામ લેવું અથવા તેને પગાર કાપી નાંખો એ શું અહિંસકને શોભે ખરું ? અંગ્રેજ લેકે પણ પિતાના બીમાર નોકરની સારસંભાળ રાખે છે અને અસ્વસ્થ અવસ્થામાં તેમને પગાર પણ કાપતા નથી. તે પછી તમે લેકે અહિંસક થઈને નોકર મરે કે જીવે એમ ઉપેક્ષા કરી તેની પાસેથી કામ લે અને તેનો પગાર કાપી નાંખો તે શું એવું કામ અહિંસકને શોભે ખરું ? - જેના હૃદયમાં અનુકંપા કે કરુણું છે તે લોકે તે બીજાના દુઃખને પિતાનું દુઃખ માને છે. અને બીજાને દુ:ખમા કરવા માટે પિતાથી શક્ય બધાં પ્રયત્નો કરે છે; પણ તમે લેકે શું કરો છો તેનો વિચાર કરે. માને કે, તમારી પાસે બે કટ છે. તમને કેવળ એક જ છાટની જરૂર છે. તમારી પાસે બીજો કટ વધારાનો છે. હવે એ કોઈ ગરીબ માણસ તમારી સામે કડકડતી ઠંડીથી દુઃખી થઈ રહ્યો હોય તે તમે તમારો બીજે કટ આપી દેશે.?, તમે એમ તે નહિ કહોને કે, મરવાનો હોય તે ભલે મરે ! જો તમે આમ કહે તે શું તમારામાં કરુણું છે ? કરુણાળુ તે તે છે, કે જે બીજાને દુઃખ ન થાય એ માટે પોતે દુઃખ સહન કરે છે. ધન્ય છે ધર્મરુચિ મુનિને, કે જેણે કીડીઓની અનુકંપા કરી પિતે કડવા તુંબડાંનું શાક ખાઈ ગયા અને પિતાને આત્મભોગ આપી કીડીઓની રક્ષા કરી; અને ધન્ય છે ભગવાન નેમિનાથને કે જેમણે પશુઓની રક્ષા માટે રાજીમતિ જેવીને પણ ત્યાગ કર્યો તેઓએ તે કરુણ માટે આવો અપૂર્વ ત્યાગ કર્યો, પણ તમારાથી તે ગરીબની કરુણ માટે ફેન્સી કપડાંઓનો પણ ત્યાગ થઈ શકતું નથી. જે કરુણાળુ હશે તે તે એમ જ વિચારશે કે, મારા કોઈ પણ કામથી બીજાને જરાપણ દુઃખ થવું ન જોઈએ.
ચોથી મૈત્રી ભાવના છે. આ ભાવના પ્રમાણે સંસારના બધા પ્રાણીઓને મિત્ર બનાવવા જોઈએ. તમે લોકે પ્રતિક્રમણમાં તો એ પાઠ હમેશાં બેલ જ છે કે “fમી. નવમug અર્થાત–બધા પ્રાણીઓ પ્રત્યે મારે મૈત્રીભાવ છે. સદ્દભાગે તમને આ પાઠ તે યાદ છે પણ કેવળ પાઠને ઉચ્ચાર કરવામાં જ તેની ઈતિશ્રી ન માને પણ તે પાકને જીવનમાં ઉતારી
બધા એને મિત્ર બનાવે. છે. આ પ્રમાણે ઉપર કહેલી ચાર ભાવના ભાવવાથી અહિંસા વિષે પેદા થતાં તને નાશ થશે અને અહિંસાભાવ પ્રગટ થશે. સુદર્શન ચરિત્ર-૪૭
બધા પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ કેવી રીતે રાખી શકાય એ વાત હવે સુદર્શનની કથા ઉપરથી કહું છું. સુદર્શન અભયા જેવી અપકારિણી સાથે પણ મૈત્રીભાવ રાખી શકો હતે. સુદર્શન એવો વિચાર કરી શકતા હતા કે, શૂળીએ ચડવાથી સારી સ્ત્રી તથા પુત્રને હાનિ થશે અને મારું પણ અપમાન થશે, પણ જે હું સાચી હકીક્ત કહી દઉં તે અમને જ
૧૦.