SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ લેખન–પ્રકાશન-પ્રવૃત્તિ દિવ્ય જીવન તરફ દેરી જતાં છ પગથિયાનું વિવેચન. (૪૬) સન્મિત્રનાં સદબોધવચને–સંગ્રહ. સન્મિત્ર શ્રી કર્ખરવિજયજી મહારાજના સુવાક્યને સંગ્રહ (૪૭) મુનિ શ્રી ચારિત્રવિજય (કચ્છી)–ચરિત્ર. (૪૮) આદર્શ ત્રિપુટી–વિવેચન. પુત્ર, પત્ની અને મિત્ર કેવા હોય? તે અંગે પ્રાચીન શ્લેિક અનુસાર આ વિવેચન કરાયેલું છે. સને ૧૯૪૦ (૪૯) સાધનાનાં સોપાન. નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આલસ્ય અને દીર્ઘસૂત્રતા ટાળવા અંગે વિવેચન. (૫૦) મહાવીર જીવન-કાવ્ય. ભગવાન મહાવીરની ૨૫૩૮મી જન્મજયંતી પ્રસંગે કુરેલા ઉદ્ગારે. (૫૧) શ્રીમદ વિજયાનંદસૂરિનાં વચનામૃત. ૧૦૮ વચન સંગ્રહ છે. (૫૨) કલ્યાણને માર્ગ શ્રી ભર્તુહરિવિરચિત નીતિશતકના એક શ્લેક પર વિવેચન કરેલું છે. તેને પ્રારંભ “વળાધાતાસિવૃત્તિઃ' એ શબ્દથી થાય છે. સને ૧૯૪૧ (૫૩) મહાવીર ચરિત્ર–કાવ્ય.
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy