SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ અને બાલ્યાવસ્થા ૧૩. સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં હાહાકાર મચી ગયે. મૂઠી ધાન્ય મેળવવા માટે માણસે જ્યાં ત્યાં રખડવા લાગ્યા, અને તેની પ્રાપ્તિ ન થતાં વૃક્ષો વગેરેનાં પાંદડાં ખાઈને પિતાને નિર્વાહ કરવા લાગ્યા. પરંતુ આમ કેટલે વખત ચાલે? એ ભીષણ દુષ્કાળે જોતજોતામાં લાખો મનુષ્યના પ્રાણ હરી લીધા અને માત્ર પુણ્યશાળીઓ જ બાકી રહ્યા. શ્રી માવજીભાઈ તેમાંના એક. હતા, એટલે આપણે તેમનું અભિવાદન કરીએ.
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy