SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] સત્પુરુષને સમાગમ રજાના દિવસેા હતા. તે પસાર કરવા માટે શ્રી માવજીભાઈ પેાતાની બહેનને ત્યાં પાલીતાણા આવ્યા હતા. વાચક એ તે જાણી ચૂક્યા છે કે શ્રી માવજીભાઈ ને મણિબહેન નામે એક બહેન હતાં. તેમનાં લગ્ન પાલીતાણાનિવાસી શેઠ મેાહનલાલ વારા સાથે થયાં હતાં. મણિબહેન ઉંમરે શ્રી માવજીભાઈથી ખાર-ચૌદ વર્ષ માટાં હતાં, એટલે તેમને પેાતાના નાનેરા ભાઇ માટે કેટલા પ્રેમ-કેટલા સ્નેહ હાય, એ સમજી શકાય એવું છે. શ્રી મણિબહેન તેમને ખૂબ સાચવતાં અને તેમના વખત આનંદમાં પસાર થાય તે માટે પૂરતી કાળજી રાખતાં. બહેનના પ્રેમમાં પેાતાના સમય કેમ પસાર થાય છે, તેની તેમને ખખર પડતી નહી. શ્રી માવજીભાઈ અહીં આવ્યા પછી રાજ સિદ્ધગિરિની યાત્રા કરવા જતા અને આજે પણ પુન: યાત્રા માટે જ પ્રયાણ કર્યું હતું. લગભગ ખાર વાગ્યાના સુમારે જ્યારે તેઓ એ પવિત્ર ગિરિરાજ પરથી નીચે ઊતરી તળેટીએ
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy