________________
—
wwwwwww
ww
ધાધાન ક્ષહિત્યસબ્રહું--હશે ,
જ્ઞાનવિના અભીષ્ટ સુખ મળી શકતું નથી. ज्ञानं विना नास्त्यहितानिवृत्तिस्ततः प्रवृत्तिन हित जनानाम् । ततो न पूर्वार्जितकर्मनाशस्ततो न सौख्यं लभतेऽप्यभीष्टम् ॥ ४ ॥
જ્ઞાનરાત (હીરાઝા હંસરાન કૃત). જ્ઞાનવિના અહિતથી મનુષ્યની નિવૃત્તિ થતી નથી, તેથીજ પૂર્વજમેમાં એકત્ર કરેલ પાપકર્મોનો નાશ થતો નથી અને તેને લીધે મનુષ્ય ઈચ્છિત સુખને પણ પામી શકતું નથી. ૪.
જ્ઞાનરૂપી ચક્ષુથી હીન પુરૂષ મુક્તિપુરીને પામી શકતો નથી. गन्तुं समुल्लय भवाटवीं यो, ज्ञानं विना मुक्तिपुरी समिच्छेत्। सोऽन्धोऽधकारेषु विलध्य दुगे, वनं पुरं प्राप्तुमना विचक्षुः॥५॥
જે પુરૂષ જ્ઞાનવિના સંસારરૂપી જંગલનું ઉલ્લંઘન કરીને મુક્તિ (મેક્ષ) રૂપી પુરીમાં જવા ઈચછે છે, તે અજ્ઞાની પુરૂષ જેમ આંધળે અંધકારમાં સંકડામણવાળા વનને ઓળંગીને પુરમાં જવાનું ઇચ્છે છે તેના જેવું છે. પ. આ સંસારમાંથી મુક્ત થવા જ્ઞાનની ખાસ જરૂર,
ये ज्ञानमन्दारतरुपरूढा, भवाटवीषु प्रविहाय भीतिम् । तेषां नराणां न कदापि लोके, संसारसिंहस्य पराभवोऽपि ॥६॥
કુમાષિતરવરવ્રુ. જે લોકો ભવ (સંસાર) રૂપી જંગલમાં બીકને છોડીને જ્ઞાનરૂપી કલ્પવૃક્ષઉપર ચઢયા છે, તે પુરૂષને લેકમાં કોઈ દિવસ પણ સંસારરૂપી સિંહને પરાભવ ખમ પડતું નથી. અર્થાત્ જ્ઞાનના અભાવને લીધે એટલે અજ્ઞાનને લીધે સંસારમાં દુઃખી થવું જ પડે છે. ૬.
સત્યમાં ભ્રમ.
મનહર. સરસને નરસ નરસને સરસ કહે,
સરસ નરસની સમજ નહીં જેહને ; ધરમને ભરમ ભરમને ધરમ ધારે,
ધરમ ભરમતણે ભેદ નહિ તેહને;