SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાન-અધિકાર. ૫૧૭ ખરૂં સ્વરૂપ જણાવવામાટે આ અજ્ઞાન અધિકારી ” ની શરૂઆત કરવી ઉચિત ધારી છે. સાંસારિક રાગદ્વેષાદિને ઉત્પન્ન કરનાર જ્ઞાન કહેવાય નહિ. આર્યા (૦૨). तज्ज्ञानमेव न भवति, यस्मिनुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥ તે જ્ઞાન ન કહેવાય કે જેને ઉદય થતાં સાંસારિક રાગ (સ્નેહુ) ને ગણુ પ્રકટ દેખાવ આપે, એટલે શુદ્ધ જ્ઞાનની આગળ સાંસારિક રાગાદિ ન રહેવું જોઈએ, ત્યાં દષ્ટાંત આપેછે કે સૂર્યનાં કિરણા આગળ ઉભા ( ટકવા ) ની અંધારાની શક્તિ ક્યાંથી હૈય ? ૧. અજ્ઞાન એ મનુષ્યની આંખ આગળનું પડળ છે, अज्ञानं खलु कष्टं, क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । अर्थ हितमहितं वा न वेत्ति येनावृतो लोकः ॥ २ ॥ सूक्तिमुक्तावली. ક્રાવ વિગેરે સર્વ પાપા કરતાં પણ અજ્ઞાન છે તે નક્કી કકારી છે. કારણકે જે અજ્ઞાનથી વિટાયેલા આ લેક હિત (ફાયદાકારક) અથવા અહિત ( ગેરફાયદાકારક) બનાવને જાણતા નથી. ૨. અજ્ઞાનથી ભવ અને જ્ઞાનથી અભવ-માક્ષ ૩૫નાતિ (રૂ થી ૬). अज्ञानधूमान्धितनेत्रयुग्मा, न मोक्षमार्ग प्रतिपादयन्ति । ज्ञानाञ्जनेष्वेव कृतमयत्नास्तूर्ण लभन्ते किल मोक्षमार्गम् ॥ ३ ॥ અજ્ઞાનરૂપી ધૂમાડાથી જેનાં જ્ઞાનરૂપી બે નેત્રા અધ થયેલાં છે એવા પુરૂષો મેક્ષમાનું પ્રતિપાદન કરી શકતા નથી. પરંતુ જ્ઞાનરૂપી અજનમાં જેઓએ યત્ન કરેલ છે. અર્થાત્ જ્ઞાનાંજનથી જેએની દૃષ્ટિ શુદ્ધ થઈ ગઇ છે એવા પુરૂષા નક્કી મેાક્ષમાને પામેછે. ૩.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy