________________
પરિચછેદ. પુસ્તકસંરક્ષણ અધિકાશ.
પ૧૩ જે કૃતાર્થ, ભવ્ય (હકુકમી) પુરૂષ, જ્ઞાનની વૃદ્ધિ કરવામાં શ્રીજિનેશ્વરે તીર્થકરે) ની વાણથી પરિપૂર્ણ ભવ્ય (દષ્ટાંત વિગેરેથી સુંદર) પુસ્તકને લખાવે છે તેઓને જન્મ નિ કૃતાર્થ થી (કરવા ચોગ્ય કામ કરવાથી) મુ. તજ છે. અર્થાત તેમણે કરવા યોગ્ય સર્વ કરી લીધું સમજવું. ૪.
શ્રી જૈનશાના સંરક્ષકનું નામ.
उपजाति. ज्ञानं समाराधितमत्र भूयौ, कुमारपालादिनरेन्द्रवः । जिनागमान्यत्र तु लेखयिता, ते सम्भविष्यन्ति हि मुक्तिभाजः ॥५॥
આ ભૂમિમાં કુમારપાળ આદિ નરેદ્રવએ શ્રીનશાસ્ત્રોને અહિં લખાવીને જ્ઞાનનું સમ્યક પ્રકારે આરાધન કર્યું છે. તેઓ ચક્કસ મુક્તિ - ગવનારા થશે (મુક્તિ પામશે). પ.
તથા—
सङ्ग्रामनामा हि सुवर्णकारः, सुवर्णनिष्कैरकरोच्च पूजाम् । प्रज्ञप्तिसूत्रस्य महामभावां, प्रभावनायै जिनशासनस्य ॥६॥
જ્ઞાનરાત-(શ્રીરાઝાર હંસરાજ શત). નક્કી સંગ્રામ નામના સોનીએ શ્રીજિનશાસનની પ્રભાવના માટે મહાપ્રભાવવાળી પ્રજ્ઞપ્તિસૂત્ર (અને કલ્પસૂત્ર વિગેરે) ની પૂજા સોનામહોરોથી કરેલી છે. (અર્થાત્ સુવર્ણની શાહી બનાવી, સૂત્રની પ્રતે લખાવી છે અને તે અદ્યાપિ સુધી મજુદ છે). ૬.
જે પુસ્તકદાન એ મહાદાન
मन्दाक्रान्ता. कृत्याकृत्ये कलयति यतः कामकोपौ लुनीते,
धर्मे श्रद्धां रचयति परां पापबुद्धिं धुनीते । अक्षार्थेभ्यो विरमति रजो हन्ति चित्तं पुनीते, तदातव्यं भवति विदुषा शास्त्रमत्र व्रतिभ्यः ॥ ७॥
કુમપિતરતો .
૬૫