SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. નવમ તાથી અને અન્ય દ્વારા તેવાં ખાતાઓને તન, મન અને ધનથી મદદ આપી અપાવી આત્મસુખમાં અભિવૃદ્ધિ કરવી તે મનુષ્યજીવિતનું સાફલ્ય છે વિગેરે જણાવવા આ અધિકારને આરંભ છે. જે શાસનનું રક્ષણ કરે છે તેની સમજણ વિઝા (૧ થી ૪). पे श्राद्धवर्या जिनपुस्तकानि, मुंक्तिस्त्रियोऽलङ्करणोपमानि । भक्तिपयुक्ताः परिलेखयन्ति, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥१॥ જે શ્રાદ્ધવ (શ્રદ્ધાળુઓ) ભક્તિપૂર્વક મુક્તિરૂપી સ્ત્રીના અલંકારરૂપ શ્રીતીર્થકર ભગવાનનાં (રચેલાં) પુસ્તકને લખાવે છે તેઓ જ શાસન આજ્ઞાનું અવશ્ય પાલન કરે છે. ૧૦ તથા— શાખાવાંલા નિનસ્તાન, પાનાનાનીદ જ છે મા ! रक्षन्ति जैनेन्द्रमतप्रधानाः, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥ २॥ જે શ્રાદ્ધભૂષણ (શ્રાવ) શ્રીનિંદ્રમતના અગ્રગણ્ય (અગ્રેસર) પુરૂષ આ સંસારરૂપ સાગરમાં તરવાના સાધનરૂપ શ્રીનિંદ્ર ભગવાનનાં પુસ્તકોનું રક્ષણ કરે છે તેઓજ અવશ્ય (ભગવાનનાં) શાસનનું રક્ષણ (પાલન) કરે છે. ૨. તેમજ ये श्राद्धवर्या जिनपुस्तकानां, पाठाय कुर्वन्ति सहायमत्र । जैनावलम्ब्यगिकदम्बकानां, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥ ३॥ જે ઉત્તમ શ્રદ્ધાલુ (શ્રાવકે) જેનધમસંબંધી પુસ્તકોના અભ્યાસમાટે શ્રીજેનધર્માવલંબી મનુષ્યના સમૂહને અહિં મદદ કરે છે, તેઓ ચેકસ શ્રીજિનશાસનનું રક્ષણ કરે છે. ૩. જન્મની સફળતા. ये ज्ञानकृत्येन च पुस्तकानि, जिनेशवाचा परिपूरितानि । भव्यानि भव्याः परिलेखयन्ति, कृतार्यमुक्तकिल जन्म तेषाम् ॥ ४ ॥
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy