________________
Innnnnnn
૫૧૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે.
નવમ વિદ્વાને વ્રતધારીઓને આપવા એગ્ય આ સંસારમાં શાસ્ત્ર છે કે જે શાસ્ત્ર કરવાનું અને ન કરવાનું કહે (સમજાવે), કામ અને કેપને કાપે (મટાડે), ધર્મમાં ઉત્તમ શ્રદ્ધા કરે, પાપ બુદ્ધિને નસાડે, ખેટા વિષયથી વિરામ પમાડે, રજોગુણ (જેનાથી મદ, મેહ ઇચ્છા વિગેરે થાય તે) ને હણે અને અંતઃકરણને પવિત્ર કરે. (તેજ ખરૂં શાસ્ત્ર આપવા લાયક છે.) ૭. વૃક્ષના મૂળમાં પાણીસેચનથી જેમ ફળાદિકની ઉત્પત્તિ; તેમ
પુસ્તક લખવાથી સ્વગાદિકની પ્રાપ્તિ.
શાર્દૂલ્હવિત્રહિત (૮ થી ૦). तैरात्मा सुपवित्रितो निजकुलं तैरुद्धृतं दुर्गते
स्तैः संसारमहान्धकूपपततां हस्तावलम्बो ददे । दत्तं तैरिह सर्वसौख्यजननं सज्ज्ञानदानं नृणां,
श्रीसर्वज्ञचरित्रपुस्तकमहो ये लेखयन्त्यादरात् ॥ ८॥ શ્રીસર્વજ્ઞ (તીર્થંકર) ના ચરિત્રનું પુસ્તક-કલ્પસૂત્રાદિ જેઓ આદરથી લખાવે છે, તેમણે જ પોતાનો આત્મા સારી રીતે પવિત્ર કર્યો, તેઓએજ અસદુગતિ પામેલું પોતાનું કુળ તાર્યું, તેઓએજ સંસારરૂપી મોટા અંધારા કુવામાં પડનારાઓને હાથને ટેકો આપ્યા (સંસારમાંથી કાઢયા) અને તેણેજ આ સંસારમાં સર્વ સુખ આપનારું મનુષ્યને શુભ જ્ઞાનદાન આપ્યું તેમ જાણવું. ૮. તથા– द्रव्यं तैः सफलीकृतं निजभुजोपात्तं पवित्रीकृतं,
મનુષ્ય વયૌવન નિબ૪ નૈતિં પાપુતિમ્ शुभ्रो भूरियशोभरस्त्रिभुवने विस्तारितस्तारितः,
स्वात्मा संमृतिवारिधेः सुकृतिभिर्यलेखितं पुस्तकं ॥ ९ ॥ જે સુકૃતિ (પુણ્યવાન) જીએ શ્રીભગવચરિત્રથી સુશોભિત પુસ્તક લખાવ્યું છે તેઓએજ પિતાનું હસ્તોપાર્જિત (આપ કમાઈનું) ધન સફળ કર્યું, તેઓએજ સુંદર યુવાવસ્થાથી યુક્ત મનુષ્ય જન્મ પણ પવિત્ર કર્યો, તેઓએ જ પિતાનું કુળ મહા ઉન્નતિ (મોટાઈ)એ પહોંચાડયું, તેઓએ નિર્મળ અતિશય યશસમુદાય ત્રણે લેકમાં ફેલાવ્યું અને તેઓએ જ સંસારરૂપી સમુદ્રમાંથી પિતાને આત્મા તા. ૯