SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ કૃત કારિત અને અનુદિત એવું મન વચન અને કાયાથી થયેલું મારું પાપ અપુનર્ભવે (ફરી તેવા પાપ પ્રવૃત્તિ ન થાય તેવા લક્ષસહિત) મિથ્યા થાએ, હું અંતઃકરણથી, કરેલાં પાપની માફી માગું છું. ૨૮. વૃત્તિની સુમાર્ગગામિતા. यत्कृतं सुकृतं किश्चिद्रनत्रितयगोचरम् । तत्सर्वमनुमन्येऽहं, मार्गमात्रानुसार्यपि ॥ २९॥ | હે પ્રભુ! આપના પવિત્ર માર્ગને અનુસારે રાત્રીના આરાધનસંબંધી જે કંઈ સુકૃત કીધું તે બધું હું અનુમ છું. ૨૯ તથા– सर्वेषामईदादीनां, यो योऽहत्त्वादिको गुणः । अनुमोदयामि तं तं, सर्व तेषां महात्मनाम् ॥ ३० ॥ સર્વ અરિહંતાદિકના જે જે અહંવાદિક ગુણ છે તે તે સર્વ ગુણ મહાનુભાવ સંબંધી હું અનુછું. ૩૦. યોગ્ય આચરણ त्वां त्वत्फलभूतान् सिद्धांस्त्वच्छासनरतान्मुनीन् । त्वच्छासनं च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः ॥ ३१ ॥ હે વીતરાગ! મેં આપનું, આપના ઉપદિષ્ટ અનુષ્ઠાનના ફળરૂપ સિદ્ધનું, આપના શાસનના રસિક મુનિજનનું અને આપના પ્રવચનનું હૃદય શુદ્ધિથી શરણ આદરેલું છે. ૩૧. | સર્વ મૈત્રી. क्षमयामि सर्वान्सत्त्वान्सर्वे क्षाम्यन्तु ते मयि । मैत्र्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥ ३२॥ સર્વ જીવેને હું નમાવું છું અને તે સર્વ જી મારી ઉપર ક્ષમા કરે? આપનું અનન્ય શરણ ગ્રહણ કરેલા મુજને તે સર્વ જીવે ઉપર (સદાય) હિત બુદ્ધિ હે? ૩૨. ' સ્વરૂપભાવના. एकोऽहं नास्ति मे कश्चिन्न चाहमपि कस्यचित् । त्वदधिशरणस्थस्य, मम दैन्यं न किञ्चन ॥ ३३ ॥
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy