________________
પરિચછેદ. ' દેવસ્તુત્યધિકાર
૧૩
- किन्त्वहनिदमेव केवलमहो सद्बोधिरनं शिवम्, श्रीरत्नाकरमङ्गलैकनिलयश्रेयस्करम्पार्थये ॥ २५॥ ........
रत्नाकर पञ्चविंशतिका. હે જિનેશ્વર ભગવંત, આ જગતને વિષે દીન, અનાથ જનને ઉદ્ધાર કરવિામાં સદા તત્પર, એ પરમે પકારી સ્વામી આપ વિના મને બીજું કોઈ નથી,
અને આપને કૃપા કરવાને અત્યંત એગ્ય એવું મારા સિવાય બીજું કોઈ પાત્ર નથી; એવું છતાં પણ હે નાથ, હું આ સંસારસંબંધી ભવાદિ–કઈ પણ પ્રકારની પુદ્ગલિક સંપત્તિની પ્રાર્થના કરતા નથી, પરંતુ શ્રી જિનેશ્વર ભગવંત પ્રણીત, તત્વ શ્રદ્ધાનરૂ૫, શુદ્ધ સમ્યત્વરૂપ બધિર, જે સર્વ કલ્યાણને કરનારું, સમસ્ત માંગલિકનું નિધાન, અને સમગ્ર રાની ખાણરૂપ છે તેની જ યાચના કરૂં છું; તથાસ્તુ. કિં બહુના? ૨૫.
સંજીવની વિદ્યા.
मिथ्यात्वविषप्रसुप्ताः, सचेतना जिन न भवन्ति किं जीवाः । कर्णयोः कामति यदि, कियदपि त्वद्वचनमन्त्रस्य ॥ २६ ॥
*
ધનના પરિણાં. જેમના કણમાં આપના વચનરૂપ મંત્રનું એક પણ પદ પડયું છે, તે જીવ મિથ્યાત્વરૂપી વિષયથી મૂછિત છતાં પણ (ચિલાતિપુત્ર-તથા રહિણીયા ચેરની પેઠે) શું સચેતન થતા નથી? અર્થાત્ થાય છે. ૨૬.
. . . . સર્વોત્તમ ઉપાય.
અનુદ્ર્ (ર૭ થી રૂ૪). वकृतं दुष्कृतं गहेन् , सुकृतं चानुमोदयन् । | નાથ ત્વચરળ ચામ, રર રરળાન્વિતઃ | ૨૭ | -
હે પ્રભુ પોતાનાં કરેલાં પાપની ગહ (નિંદા) કરતા અને સુકૃતની અનુમેદના કરતે હું અન્ય શરણુરહિત આપના ચરણનું શરણ ગ્રહું છું? ૨૭.
આવશયક યાચના. मनोवाकायजे पापे, कृतानुमतिकारितैः । ...... मिथ्या मे दुष्कृतं भूयादपुनः क्रिययान्वितम् ॥ २८ ॥