SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ wwww wwwwwખ્ય પરિર. દેવસ્તુતિ, સમ્યકત્વ-અધિકાર હું એકલું છું, મારું કઈ નથી અને હું કોઈને નથી. હે પ્રભુ! આપના ચરણશરણમાં રહેલા મુજને લગારે દીનતા નથી. ૩૩. ઉપસંહાર છેવટની માગણી. यावनामोमि पदवीं, परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं, मा मुश्वः शरणंश्रिते ॥ ३४ ॥ વીતરાસ્તોત્ર, હે પ્રભુ! આપના પસાયથી મુક્તિરૂપી પરમ પદવી જ્યાં સુધી હું ન પામું, ત્યાંસુધી શરણાગત એવા મુજ પ્રત્યે આપ શરણાગત વત્સલતા તજશે નહિ-ઉપેક્ષા કરશે નહિ, ૩૪. મનહર, ઉત્તમ આચાર સુવિચાર ચારૂ વ્યવહાર, દાર અભિરામ સાર પરિવાર સંપદા; પાઈએ અનુપ રૂપ ભૂપમાન દેર ધૂપ, - રહિત સમાજ સુખ સાજ વિનુ આપદા; દેવ નદેવ પદ પમ પ્રમિત ધન, ધન ધન જગ કરે સુજન મહા સદા; તૂઠે જિનરાજ પ્રભુ ઘરમેં નિવાજ કરે, હંસરાજ આપસે નિવારિ કમકે ફંદા. ૩૫ હંસરાજ. દેવની સ્તુતિ, પૂજા, ભક્તિ, સ્મરણ તથા તેમનું પ્રસંગે પ્રસંગે ધ્યાન એ હદયને મેલ કાઢીને શુદ્ધ કરે છે માટે તેની આવશ્યક્તા માનીને દેવસ્તુતિ કરીને હૃદયને શુદ્ધ કરવામાં આવે છે. માટે હવે તે અંતઃકરણમાં મેલને જમાવ ન થાય એ ધ્યાનમાં રાખવા સૂચના આપી આ વસ્તુતિ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. - મખ્યત-ધિરાર. * છે દેવસ્તુતિ એ સમ્યકત્વ (શુદ્ધ શ્રદ્ધા) વિના ભાવવાળી હોઈ શકે નહીં માટે ” તેની અપેક્ષા માની અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy