________________
પરિજીન.
વાય—અધિકાર,
જેની છત તે ભાસે સાંઘા ભાવનું,
પાણીને જેમ પાડ ન પૂછે લેક જો ; પણ જ્યારે પાણી પીવાને નવ મળે, ટાંકતણે આપે રૂપિયા રોક જો ગરજ પડેછે ગરીબની શ્રીમતને, એગરજી જન દુઃખ પામે મહુડામ જો ;
એમાટે અભિમાન ન ધરવું અંતરે,
લિમાં એમ સમજેછે દલપતરામ જો
--
અન્યાન્ય ગરજ.
૫૯
કાઇની ૩૪
મનહર
પ્યાર છે;
પુરૂષને પ્રેમદાના પ્રેમદાને પુરૂષના, પ્રજાને રાજાને રાજાને પ્રજાના જડને ચૈતન્યતણેા ચૈતન્યને જડતણું, હેમતણેા હીરો હેમ હીરાને શૃંગાર છે; ગરીમને તવંગર તવંગરને ગરીમ,
શિષ્યને શિક્ષક શિક્ષકને શીખનાર છે; નાવને નાવિક નર નાવિકને નાવ નામ,
આમ દલપત અન્યાઅન્યને આધાર છે.
લપત.
૪૫
ا.
૩૫
૩૬
જાકી કીજે ચાકરી, તાકા વચન સ્વીકાર,
પ્રભાકર.
*એક સમયે અકમરશાહે બીરબલને પૂછ્યું કે— ખીરમલ ! રીંગણાનું શાક બહુજ સરસ સ્વાદવાળું થાય છે.' ખીરમલે કહ્યું કે— જી હુજુર! આપનું કહેવું સત્ય છે અને સરસ સ્વાદવાળું રીંગણાનું શાક થાય છે તેથીજ સવે લેાકેા તેનું શાક ખાયછે.’
તદ્દન'તર કેટલાક દિવસ વિત્યા પછી અકબરશાહું રીંગણાની નિંદા કરવા લાગ્યા. તે વખતે ખીરમલે કહ્યું કે, ખુદાવિંદ ! રીંગણાની નિંદાતુલ્ય એક પણ શાક નથી. રીંગણાના શાકથી કેટલાક રાગે પણ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ખીરબલનું ખેલવું સાંભળી શાહે કહ્યું કે—ખીરમલ ! તમે ખરેજ
* અલ.