________________
વ્યાખ્યાન સાહિત્ય સંબ્રહ-ભાગ ૨.
નવમી
ગમે નહિ કોઈનું મુખ જેવું ગામમાં,
ઝાઝું કીધું જન સાસાથે ઝેર જે કેઈની ૨૫ બંદર કાંઠે જઈ બંધા બંગલે,
વસ્તી તજીને ત્યાં જઈ કીધે વાસ છે; ગરીબ લેકે ગરજે જઈ ચાકરી કરે,
કોઈને પાડ ન માને કેશવદાસ જે– ,, ૨૬, પૈસા દઈને લઇએ તેમાં પાડશે,
બહુ ગરવ ધરી બેલે એવા બેલ જે; ખાય પીએને જ કરે મનમાનતી,
તલભારે પણ કોઈને ન ગણે તેલ – , ૨૭ હોડીમાં બેસીને હવા ખાવા ગયે,
ત્યાં તોફાન થયું મોટું તેવાર જે, ઉજડ બેટ હતે દરિયામાં એક જ્યાં,
હેડી જઈ પહોંચી ત્યાં ગાઉ હજાર જે– , ૨૮ ઉતરીને ચાલે ત્યાં જવા એકલે,
ભૂલે પડે તે ફરી ન આવ્યે ભાઈ જે; ઉજડ ઝાડીમાં અતિશે આથડ,
ખેદ કરીને જીભે ફળકુલ ખાઈ જે– * ૨૯ ભક્ષ મળે નહિ ત્યારે તે ભૂખ્યા રહે,
હરેક વાતે ખૂબ થયે હેરાન જે; વસ્ત્ર હતાં તે પણ ફાટી ત્રુટી ગયાં,
સમજે મર્મ અને સે આવી સાન – , ૩૦ હાર હતે હીરાનો તે શા કામને,
ઉચી ઉચે અવકી આકાશ જે; એ પ્રભુ સૈની ગરજ પડે સંસારમાં,
કડિયાવણ કેણ કરી આપે આવાસ – , ૩૧ બેતી કેણ કરી જાણે ખેડુ વિના,
હેય ખજાને પણ નાણું ન ખવાય છે; કંસારાવિણ કેણ ઘડે વાસણ ઘણાં,
ઘાંચી વિના ન ઘરમાં દી થાય જે– , ૩૨ વસ્તી પામું તે હું આખા વિશ્વને,
( દિન દિન પ્રત્યે રહું થઈને દાસ જે; હળીમળીને ચાલું ઝાઝા હેતથી,
વસ્તીમાં જઈ વસું કરી નિવાસ – , ૩૩