SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ પરિક ધનમ-અધિકાર લક્ષ્મીને ઘરમાંથી છટકી જવાને માર્ગ. ન્દ્રવજ્ઞા. मसात्मनो बन्धनिबन्धनानि, पुण्यानि पुंसां. कमला किलासौ। તäરનાર ધનેશ્વરાળાં, તે ર્તિ ટુ ડનાર છે ! આ ભૂમુિwાવી. લક્ષમી પુરૂનાં પુષ્યને પોતાના બંધનના નિમિત્તભૂત જાણીને પુણ્ય કાપવા માટેજ ધનિકને ગરીબેને પીડવાની બુદ્ધિ આપે છે. પ. ઝેર અમૃત છે, અમૃત ઝેર છે. વંશી . हालाहलो नैव विषं विषं रमा, जनाः परं व्यत्ययमत्र मन्वते । निपीय जागर्ति सुखेन तं शिवः, स्पृशनिमां मुह्यति निद्रया हरिः ॥ ६ ॥ सुभाषितरत्नभाण्डागार. હાળાહળ ઝેર નથી પણ લક્ષ્મી અત્યુત્કટ ઝેર છે. માણસે કેવળ અવળું સમજે છે. કારણકે હળાહળના પાનથી શંકર સુખેથી જાગે છે પણ આ લક્ષમીના સ્પર્શથી હરિ (વિષ્ણુ) નિદ્રાથી બેભાન બની જાય છે. ૬. લક્ષ્મીથી પ્રાપ્ત થતી અંધતા. , वसन्ततिलका. लक्ष्मि क्षमस्व सहनीयमिदं दुरुक्त मन्धा भवन्ति पुरुषास्तव दर्शनेन । नो चेत्कथं कथय पन्नगभोगतल्पे, नारायणः स्वपिति पङ्कजपत्रनेत्रः ॥ ७ ॥ હે લક્ષમી! માફ કરીને આ દુર્વાકય તારે સહન કરવું. પુરૂષે તારા દર્શનથી આંધળા થઈ જાય છે. જો તેમ ન હોય તે કહે કે કલમપત્ર સમાન નેત્રવાળા નારાયણ શેષશય્યામાં કેમ સુવે? ૭.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy