SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ બિલમ વ્યાખ્યાન સાહિત્યસંબ્રહ–-ભાગ ૨ જે. જેઓ ધન છે તેઓજ આંધળા છે એ વાક્ય ખરું છે. કારણકે તેઓ બીજાને હાથ પકડીને બીજાના બતાવેલા માળે જાય છે. (જેમ આંધળે અન્યને હાથ પકડીને અથવા અન્યના કહેવા પ્રમાણે રસ્તે જાય છે તેમજ આ પણ અન્યની સાથે વાત કરતા હાથ પકડીને ચાલે છે.) ૧. કુપાત્રતાને લીધે દષ્ટિમાં વિકાર થાય છે અથવા શેરના માપમાં - સવાશેર રહી શકે નહિ. अवंशपतितो राजा, मूर्खपुत्रो हि पण्डितः। अधनेन धनं प्राप्तं, तृणवन्मन्यते जगत् ॥२॥. રાજકુળમાં ન જન્મેલે અથવા નીચને ત્યાં જન્મેલે રાજા થાય, મૂખને દીકરે પંડિત થાય અને નિર્ધનને ધન મળે તે તે સઘળા આખા જગને તણખલામાફક સમજે છે (આપણુ જે કઈ નથી એમ જાણે છે.) ૨. લક્ષ્મી (ધન) નું કુટુંબ निर्दयत्वमहङ्कारस्तृष्णा कर्कशभाषणम् । नीचपात्रप्रियवं च, पञ्च श्रीसहचारिणः ॥ ३ ॥ ભૂમુિવી. નિદયપણું, અંડુકાર, તૃષ્ણા, કઠોર વાક્ય અને નીચ પાત્રમાં પ્રતિભાવ, આ પાંચે લક્ષમીની સાથે જ રહે છે. ૩. લક્ષમીસેવનથી મરણ થતું નથી એ આશ્ચર્ય છે. आर्या. वाक्चक्षुःश्रोत्रलयं, लक्ष्मीः कुरुते नरस्य को दोषः । गरलसहोदरजाता, तच्चित्रं यन मारयति ॥ ४ ॥ * કુમાષિતરત્રમાણIR. * લક્ષ્મી પુરૂષની વાણી, આંખ અને કાનને લય કરે છે, તેમાં (પુરૂષ) છે દેષ? કારણકે ઝેરની સાથે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી છે તેમ છતાં તેને મારી નાખતી નથી એજ આશ્ચર્ય છે? . ' સારાંશ–લક્ષમીમદથી મનુષ્ય વાણથી કેઈને બેલાવતું નથી, કેમળ દષ્ટિથી જોતું નથી અને ગરીબની પ્રાર્થના સાંભળતું નથી. એટલે લક્ષમીએ તે ઈદ્રિયનો નાશ કર્યો કહેવાય, આમ ઉભેક્ષા કરવામાં આવી છે. ૪.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy