________________
! Gર
- ૧૩
પ0િ0 મતભેજન અધિકાર
કટ કઈ જમતાં દેખિ વિચાર કરે, વિવાહ હશે એવું ઉચરે, તે તે ખોટો નથી ખ્યાલ ખરે.
* રે રાજેશ્રી. ૭ વળી જંગલી રીત છે જમવાથી, નથી ધીરજ ખરેખર ખમવાની, નથી પ્રવિણ રૂઢી પીરસવાની. વારંવાર ભાણેથી ઉઠે, પિરસણિયાની તાસક નું, અધિરજ મનમાં મિષ્ટાન્ન ખુટે. કદિ કોઈ ઉઠે નહિ શરમાળુ, તે ખાલિ પડયું રહે પત્રાળું, હતે બેઉની ભૂલે ભાળું. સેતકનું લેવા ચિત્ત ચહે, પછિ કેઈ પડેલું પાછું લહે, પણ ઘણું ખરું ત્યાંનું ત્યાં જ રહે, પછી પગથી ખૂબ ખુદાય ખરે, વળી બેસે જન ઉપરાઉપરે, ચિત સૂગ ચડે નિરખી નજરે,
ત્યાં ગંદવાડનો પાર નહિ, બહુ પાણી કઢી ઢળાય કહીં, વેરાણે ભાળું ભાત મહીં, ત્યાં બહુ કલબલ જમનાર કરે, જાણે રાંકાટે અરજી ઉચરે, ગાજી ઉઠે આખું મકાન ખરે, જાણે ત્યાં કળકળતા કાગ પડે, લેવા ઝટપટ્ટ લડાઈ લડે, ધણીનું માથું તે નેય પડે, હજુ મરવાને ત્રણ દિવસ થયા, ત્યાં તો એ ખટપટમાં પડિયા, હાય ગજબ! શેકના ચાલ ગયા, કદી હરખ જમણ ઊંઘી જાયે, વિવાહ અઘરણી નવ થાય. પણ આમાં નહિ ચાલે કાંઇએ, મર ઘરમાં ખાવાના સાંસા, પણ લાડુ કર્યા જઈએ ખાસા, ઘર મેલી ઘરેણે તજી આશા એક તે ઘર કેરૂં મનુષ્ય ગયું, વળી એ ઉપર આ બાકી રહ્યું, ખાતરઉપર દીવેલ વિયું,
એનું મર્ણ અતિશે વખણણું, ખરી નિષ્ઠાથી ખરચ્યું નાણું” પણ વદે નહિ ઘર વેચાણું, એ ગયે અતિ મરણે ખાટી, એમ કહી કહી ઉખેળે આંટી, શુણે રેમથી કપ રૂંવાટી, કદી નાનું મરણ થતાં ત્રાસે, પણ બંધ કરે નહિ નરમાશે, ચિત બેઠી રહ્યું ચિર અભ્યાસે,
૧૪
૮
, ૧૯
, ૨૧
* ૨૨