________________
૨૪
વ્યાખ્યાન સાહિત્યક્ષશહ–હ્યા છે. પીડાય ન ધનવાળા ધીંગા, કહેતાં માંડે દેવા ડીંગા, એ હઠીલા જન તલ રીંગા,
રે રાજેશ્રી. ૨૩ એથી લેશ લાભ નથી મરતાને, નહિ પુણ્ય પ્રભુ એમાં માને, દેખાડ લખેલું કયે પાને, નથી શાસ્ત્રવિષે કંઈ એવું કહ્યું, આ તુજને કયાંથી વેન થયું, જે જે જાગી ક્યાં ભાન ગયું?
, ૨૫ સુખમાં જમશે મળી સંબંધી, પણ આ રીતિ કેવળ અંધી, વલ્લભ વિનવે તમને વંદી.
સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઇ પડ્યા પર પાટુ” એ કહેવતને સાચી પાડનાર આવી અાગે જમણ વારે બંધ જ કરવી જોઈએ અને એના જેવા બીજા પણ અગ્ય ચાલે પણ બંધ કરવા જોઈએ એમ સમજાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
મરનારની પ9િ4 ન-વિવાર
છે
ઉ ઉપરના અધિકારમાં મૃતભેજને સંબંધી અયેચ ચાલે બંધ પાડવાની ફી ભલામણ આપી છે. આવી રીતના અયોગ્ય ચાલે ઘણાજ છે તેમાં છે પણ ઘણે ઠેકાણે મરનારની પાછળ મહિનાઓના મહિનાઓ સુધી SSA © બૈરાંઓ નિયમિત રીતે સવારસાંજ ભેળાં મળીને રાગ તાણને મે વાળે છે. આ કાર્ય એટલું તે ભયંકર છે કે મરનારનાં ઘરના પુરૂષો તથા બાળકો એ વખતે તદન ઉદાસ થઈ જાય છે તથા મરનારનું સ્મરણ આવવાથી તેઓને પણ રેવાને ઉભરે આવી જાય છે. પાડોશીઓ પણ પ્રભાતમાં એ વખતે વિચિત્ર રીતે શેકાતુર બને છે. જે વખતે વૃત્તિ શાંત રાખીને ઈશ્વર ધ્યાન કરવું જોઈએ તથા મરનારને માટે શાંતિની પ્રાર્થના કરવી જોઈએ તે વખતે સ્ત્રીવર્ગ આ શેકકારક કોલાહલ મચાવી મૂકે છે એ ઠીક નથી એમ સમવવાને મરણ પ્રસંગમાં થતી અયોગ્ય ક્રિયાઓનું ભાન કરાવવાને છેવટને અધિકાર લેવામાં આવે છે.