________________
9.
૫
અવસાનચિતયા -અપકાર
કહો. આવી એક વિધવા એલારે, ઝીણું સ્વરથી બેલેભારે, હાય હાય! બધી બોલે હારે,
* 'ટેળે મને ? ફળિયામાં સર્વ ફરે ફુદડી, લજજા મૂકીને મેલી હડી, ત્યાં ખાઈ પછાડી એક પડી છેડે વાળને કડ બાધી, બહુ ફટે ધડુસ ધડુસ છાતી, સેજી ગઈ થઈ રૂધિરે રાતી, સિના એક હારે હાથ પડે, પાછા અદ્ધર ઊંચા ઉપડે, વારા ફરતી વચમાંજ ગડે, લે તાળા બહુ પડકારી, વળિ વિવિધ વચન મુખ ઉચ્ચારી, સધળું સંભારી સંભારી, “ઓય ઓય બાપજીએય અરે, તમ જાતાં પડી ગઈટ અરે, નહિ લ્હાવો લીધે પરણી દિકરે, અમને આ ઘર ખાવા ધાશે, કેમ એકલડાં મહિં રહેવાશે, હાય હાય હવે કેમજ થાશે, ગ્યા રણવગડે રેતી મેલી, દુ:ખના દરિયામાં હડશેલી, પામી ને ભેટ લેવા છેલ્લી જે કદી કન્યાને કાળ ખુટે, “હાય હાય બેનડી” બેલી કટે, છાતીથી લેહીની શેડ છૂટે, એમ અધિક વિલાપ કલાપ કરે, પછડાય નીચે ઉપરાઉપરે, વળી ડુસકાં વચમાં રાઈ ભરે, બીજિયે કુટતાં રહી જાય કદી, બેસી જાવાનું વેણ વદી, ત્યાં સગ જાવતી બેલે જલદી, બાઈ નાનું મરણ છે એમાં. ફૂટે હજુ નમક છે મેંમાં, એમ નહિ મરિ જઈએ નાસમાં, એમ કહી કહીને બહુ ફટાવે, આખર મોટેરી અટકાવે, ઉપાડી ઓશરીમાં લાવે, કરે મૂઆને મરણે મેં, નીકર થઈ જાત કદી સંઘ, આ કેવી ગાંડાઈ જેજે, જોઈ પરદેશી જન છેટેથી, બહુ ગમે કાનને સ્વર જેથી— બાંધે ઉલટો ખ્યાલજીએથી, શાણુ જન મનમાં સમજીને, ઝટ બંધ કરે રીત જંગલીને, વલ્લભની વિનતિ વાંચીને,
સુધ ચિંતામણિ – વલ્લભદાસ પેપટભાઈ