________________
પરિચ્છેદ.
કન્યાવિક્રય-અધિકાર.
૩૫૩
*
**
*
બાપે મારે ભવ બાળે બધેરે, સે શૃંગાર થયા અંગારજે; નવી ચાળીમાં હળી મૂકવીરે, નથડીમાં લથડી ધિક્કાર.' , રડતાં રડતાં રાતે રીશમાં, ચપે ચીરી નાખપે ચીરજે; ગેછે નહિજ ઘરેણું ઘાલવારે, ધારું શી રીતે હું ધીરજે ! ૨૪ દેખીને ડાચું સાતણુંરે, મારા તનમાં ઉપજે ત્રાસ; મારું જોબનિયું મૂકી રહ્યું, બળતી રહું છું બારેમાસ જે. રમવા જમવા જાવાનું તર્યું , સેવા જેવાનું રહ્યુંજ;
શી રીતે રહેવું સંસારમાંરે, એકે વાત પડે નહિ સૂજજે. ફિફળ ઘાલી રાખે ગાલમાંરે, જાણે ખાડા નવ વર્તાય; પેરે ઊંચી પૅડની પાઘડીરે, પણ ભૂંડું ઉલટું દેખાય. , શિયાળામાં સાલમપાકને શક્તિ વધવા ખાતે ખાય; નાખેરી કુટી લેહી નીકળેરે, શક્તિની મુક્તિ ત્યાં થાય છે, કાંઠા શુંજ ચડે પાકે ઘડેરે? છેલાઈ જેઠ હસે સિલેક; માણસને મન વેશ ભવાઈને રે, મુજને અંતર ઊંડે શેક. , હેરે સામું હરામી માણસો રે, જાણ નધણિયાતું ધનજે. પણ હું પરમેશ્વરના ત્રાસથી રે, નીતિ પાળું નિત તનમનજે. , પર મુજને પુત્રની લાલચેર, જાણે રો વંશ કદાચજે; પણુ પર પુત્રીને ભવ બાળતાંરે, શેધે સીદ ખટું કે સાચજે. , ૩૧ બાળ કદાપિ સાંપડશે મને, તે પણ તેથી શું દિલ દુઃખ જાય? - જોબન દા'ડા જાવા દેહલારે, રેયાને રડું લાગી લાજે. - ૩૨ મરશે તે માથે મુંડ થશેરે, નહિ તે જીવતે રાંડી છે ; શેને પતિ એ શેની હું પ્રિયારે, પણ હું ધર્મ વિચારી રૅજજો. . ૩૩ માતા પિતા તમને ધિક્કાર છેરે, વાન્યાં પૂર્વ જનમનાં વેર; આડે એરૂ કેમ ન ઊતરે? મુજ જીવતરમાં નાખ્યું ઝેરજે. , ૩૪ મંડપ શે નહિ સળગ્યે એ મેરે? તૂટી કેમ પડે નહિ આજે? કેમ રસાળા ગઈ ન રસાતળેરે ? સાંખે કેમ પ્રભુ સાક્ષાત , એની આશિષ દઈ માબાપને રે, મારે છેવટ મરવું છે ; મારે તે થાવાનું થઈ રહ્યુંરે, પણ હું એક્ષર બેલું બેજો. . ૩૬ ઘરડે હોય નવલશા નાનજીરે, વાગે છપ્પન ઉપર ભેરજે; તે પણ પુત્રી નહિ પરણાવશોરે, નહિ તો પસ્તાશો બહુ પેરજે. ૩૭ ઘણી મૂરખિયે કહે જીવે ઘણુંરે, ઘરડા પણ તે શેનું દુઃખને? દુઃખ અરે છાનું રાખું બધુંરે, શરમે કહેવાતું નથી મૂખજે. , ૩૮