________________
૩૫૪
આખ્યાન સાહિત્ય સંગ્રહું---ભાગ ૨ જો.
અમ
મહાજન છે. માબાપ તમે ખરાંરે, પુત્રી ગાય સમાન ગણાયો ; વાર કરીને ખાંધે અ ંધનેરે, નહિ તેા તમ શિર છે હત્યાયજો, અમને આપી છૂટ સ્વતંત્રતારે, મહારાણી શાણી સરકારજો; માબાપે મારેછે માળને, તેની વેગે કરો વારજો. જમણા હાથ કરે ગુન્હો કદીરે, ડાખાને શિક્ષા નહિ થાયો; સાથે સિહુ કરી પાણી પીયેરે, એવે વખણાયછે તુજ ન્યાયજો, તે આ થાય જીલમ રા આવારે? નાનાં બાળક નિરાધારો; મારે તેા નહિ દેવાં મારવારે એ છે ફરજ તમારી સારજો. કરતાં દૂધપીતી નિજ દીકરીને, રજપૂતાને અટકાવ્યાજો; ધાડજ આ ધાળે દાડે પડેરે, તેને કેમ કશું ન ઇલાજજો. નાની ઉમ્મરમાં નાથી દિયેરે, ત્યારે જાણે શું પરિણામો ; વલ્લભદાસ વણિકની વિનતિરે, લખતાં લાંબુ થાય લખાણજો. સુબોધ ચિંતામણિ——વલ્લભદાસ પાપટભાઇ.
૩ ,,
,
ܕܕ
સત્યપ્રકાશ ભાગ ૧ લે.
39
ܕܙ
.
૪૦
૪૩
જર
૪૩
૪૪
કન્યાવિક્રયના હૃદયભેદક દંપતિસંવાદ,
*કૃષણશા—(પાતાની સ્ત્રીને) જો તારે આખા દિવસ ચાપડી વાંચવામાંજ કાઢવા હાય તા મારે તારું કામ નથી. કારણકે “ ચાપડી વાંચે તે વડી જાય ” એ કહેવત પ્રમાણે મારે મારૂં'ઘર ગધેડે ચઢાવવું નથી ! સ
મજીને !
કાન્તા—(નરમાસથી ) શિરછત્ર ! ગૃહરાજ્ય ચલાવવાની અત્યુત્તમ શૈલીનું દિગ્દર્શન કરાવનાર, આત્મશક્તિને સ્તુત્ય અને પ્રસ ંશનીય કામની અંદર ખીલવનાર અને છેવટે પ્રભુસ્તવનથી આત્માને કમરહિત અનાવનાર જો કોઈ હોય તે તે સત્પુરૂષાની કસાએલ કલમથી લખાએલ નીતિગ્રંથાજ છે.
કૃપણશા—લે મૂક હવે પંચાત! મને હું કહું તે સાંભળ. જો! આપણી મનેરમાનું વેવિશાળ ઢીકાટાનાં રહીશ શે. નગીનદાસ તારાચંદસાથે કર વાનું નક્કી કરેલ ખેલ ખેલવાનું શુભ મુહૂત આવતી કાલના સાડાઆઠે વાગે ઘણી ધામધુમની સાથ પસાર કરવા વિચાર રાખેલ છે. વળી લગ્ન પણ ચાલુ માસની આખર તારીખમાં કરી આપવા નિય કર્યાં છે કેમ સારૂંને?