________________
-
~
ઉપર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ -ભાગ ૨ જે. - આમ
જે તારું પશ્ચાત્તાપતણું-ઉરદ્વાર ઉઘડશે એક ક્ષણું, તે પામીશ પંડે દુખ ઘણું, એ એ લાકડી હાથ ગ્રહે, થોડું ચાલે ત્યાં થાક લહે; જેના ત્રાહિ ત્રાહિ! કહે, એ સાથે કન્યા ચારી ચડી, જેવા મળિયાં જન તેજ ઘડી, તારી છાતી ન ફાટી કેમ પડી, વાથી વિશેષ કઠોર દિસે, ખૂની ઘાતકી નિર્દય અતિશે, છાંટે ન મને હવિષે, " આ હરામી પૈસો નહિ રહેશે, છોકરી છાજિયાં નિત લેશે, નખેદ જશે શાપિ દેશે, વિષ પાડ્યું હતું ગળથુથીમાં, કેમ નહિ મરી ગઈ તે શીળીમાં? પણ આતો સંકટની સીમા! મીંઢળ મડાસાથે બાંધે, શબને સંબંધ અને સાથે, તેં પાપ પાક રાતે રાંધે, એ અંધ આરશી શું કરશે? એ રોઈ રોઈ અને મરશે, કાં વાવ કુવામાં જઈ પડશે, એની શાસ્ત્રવિષે પાડી છે ના, જન સુ સાક્ષી છે એના, આપું ન પુરાવા આઘના, આજ કાલ વધે એ ચાલ અતિ, ફરી ગઈ છે માણસ કેરી મતી, જોતાં નથી નીતિ કે અનીતિ, ઘરમાંથી કર્યું છે ખાવાનું, ત્યારે કાટલું કાઢયું કન્યાનું, કણ બંધ કરે નહિ કરવાનું?
છે ૧૯ બેલે નહિ હાજન કાંઈ મુખે, ફાવે છે જન ચંડાળ સુખે, દેખી વલ્લભનું દીલ દુખે,
વહેચાયેલી કન્યાને વિલાપ (બ્રહ્માએ ભજન કર્યું ભગવાનનુંરે)–એ રાગ. ઘર પિયુ પરણાવ્યા મુજનેરે, મોટાં વેરી મુજ માબાપજે-ઘ૦ ટેક લઈને ખૂબ રૂપિયા રોકડા, વેચી મુજને પૈસા માટે; પૈસામાં શું પૂળે મૂકવરે? ડસા સાથે વાળે દાટજે.
ઘરડા. ૨૧ નિજ કન્યાને કન્યાદાનમાંરે, બળબળતે રંડાપ દીધ; મડદાં સાથે મીંઢળ બાંધિયેરે, બળતી લામાં લાવે લીધજે , ૨૨