SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યને ઘણે ભાગ સંતાન નહિ હોવાથી અફશેષ કર્યા કરે છે પણ આ શેઠજીએ તે પ્રભુભજનમાં સ્નાન કરવાથી શીતલ આંતકરણવાળા થઈ પરંપકાર તથા ધર્મજ સાધવે એ મુખ્ય નિશાન રાખ્યું છે કે જેથી તેમના શુદ્ધ અંતઃકરણમાં ક્યારે પણ સંસારી પુત્રની અસત્ય વાસના ઉઠતી જ નથી. એ ઉપરથી સિદ્ધ થાય છે કે આવું નિમળ, અંતઃકરણ સચ્છા સ્ત્રનું શ્રવણ કે સાધુના સમાગમવિના રહી શકે નહિ. જગતમાં ત્રણ વસ્તુ બીજાની મદદવિના પિતાની મેળે સર્વવ્યાપક થાય છે. वसन्ततिलका. वार्ता च कौतुककरी विमला च विद्या, लोकोत्तरः परिमलश्च कुरङ्गनाभौ । - तैलस्य बिन्दुरिव वारिणि दुर्निवारमेतत्त्रयं प्रसरति खयमेव भूमौ ॥ કુમાષિતરલભાઇIR. આશ્ચર્ય ઉત્પન્ન કરનારી વાત, શુદ્ધમાં શુદ્ધ વિદ્યા, કરતુરીની અલૈકિક સુગંધ (શા. કસ્તુરચંદને કસ્તુરીની સુગંધતુલ્ય યશ) આ ત્રણ વસ્તુ પાણીમાં પડેલ તેલના બિંદુની માફક પૃથ્વીઉપર વગર અટકાવે પિતાની મેળેજ પ્રસરે છે. આ લેકથી સિદ્ધ થાય છે કે આ લેખ અતિશયોક્તિવાળે કે અસ્થાને ગણાશે નહિ એમ આ લેખક મંડળનું માનવું છે. પ્રકાશક. ॥ श्रीवीराय वीतरागाय नमः॥
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy