________________
ઉપદ્યાતની પૂરવણું.
જામનગરનિવાસી માનવંતા શેઠ સાહેબજી કચરા મુળજીભાઈના સુશીલ વિધવા ધર્મપત્ની અને ધર્મશ્રદ્ધાળુ બેન ચંચળ બેને આ ગ્રંથની ૨૫ પ્રતનાં ગ્રાહક થઇ ફક્ત એકજ પ્રત પિતા પાસે રાખી બાકીના ૨૪ પ્રતિઓ આ મંડળને અર્પણ કરી શેઠજીની ગેરહાજરી ધર્મનિષ્ઠ બેન ચંચળે જણાવા દીધી નથી, તેથી આ મંડળના ધારાધોરણ પ્રમાણે સદરહુ માનવંતા શેઠને ઉપકારની સાથે લાઈફ મેંબર ગણેલ છે. આ બેનની ઉદારતાને લીધે તેમને વારંવાર ધન્યવાદ આપવામાં આવે છે એટલું જ નહિ પણ સ્વર્ગસ્થ કચરાભાઈને ઉચ્ચ આમા સ્વર્ગમાં વિશેષ શાંતિ ભગવે એમ અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપે છે.
પ્રકાશક
9 :
008
* ઉદ્દઘાતના ૯ મા પાનામાં પાંચમા પારિગ્રાફ પછી લખવાની બાબત દષ્ટિ. દેવથી રહી જવાને લીધે અહીં ઉમેરેલ છે. તે