________________
ઉપદેશ-અધિકારી માંદાં મરે મર છોકરાંરે દેશિ. તેની ચિંતા નહિ ચિત્ત; ઠાંસી ભરે છે એઝરાંરે દેશિ, પછી પીડાય ખચીત. ૧૬ ધરથી બગાડે બાળનેરે દેશિયે, મેઢે ચડાવી અધીક; ભુંડી કાઢે ભટ ગાળમેરે દેશિ, બુમ પાડે નહિ બીક. ૧૭ રિયે રે પીટ કહી દેશિ, પૃથ્વી પછાડે પુત્ર; અને હાનિ નિરખે નહિરે દેશિયે, શેનું રહે ઘરસૂત્ર? માતું રહે ચડેલું સદારે શિયે, જા હૃદયમાં રોષ; ખાતાં પીતાં પણ આપદારે શિયા, સેજે નહિ સંતેષ. ૧૯ આંખે ચળતી ઉઠતીરે દેશ, દાડે ચડે ઘડી ચાર; રીસ કર્યાથી રૂડતીરે દેશિ, અવળચંડી અવતાર. ખરે બપોરે ઘરતીરે દેશિ નથી અંતર ઉચાટ; બેજ મળી જ્યાં બેસતી દેશિયે, થાય ઘણે ઘંઘાટ. ટાઢું એઠું જૂઠું મેરે દેરિયે, વખત વિનાનું ખાય; માંદી પડી પીડા ખમેરે દેશિ, પણ માને ન કદાય. ૨૨ ગાય ફટાણું લગનમાંરે દેશિ, બબ્બે કટકા ગાળ; લાજ શરમ નથી મનમાંરે દેશિ, ગુણે બંધુ ને બાળ. જોષી પાસે જેવરાવતીરે દેશિ, ભુવા પાસે ભેળવાય; શુકન મૂરતમાં છે મતિરે દેશિ, પુછીને કામ કરાય. બેણી નથીજ બદામની દેશિ, કહું કેટલે વિસ્તાર; વેમી અભણ એ ભામની દેશિયે, મૂરખનો સરદાર. ૨૫ પામે ઘણું પરિતાપને દેશિ, લાગી ગરદમ લાય; કેમ ગમે કહે આપનેરે દેશિ, આંખ ઉઘાડે દેખાય. ૨૬ ફેર જમીન આશ્માનરે દેશ, જુદા જુદા વિચાર; ફેકટ ફાંકે તજે માનને દેશિ, આતે નાટક નિર્ધાર. ૨૭ ભાઈ ભ ભલિ ભાતથી દેશિ, બાઈથી ન શુદ્ધ બોલાય; ૧ પુસ્તક પુરૂષ રચે મથી દેશિયા, એણે ન પત્ર વંચાય; ૨૮ ભાઈ ભગળ ખગોળનેરે દેશિયે, જાણે જગત ઈતિહાસ; બાઈ જાણે ધીગોળનેરે દેશિય, ચિત્ત ચુલામાં ખાસ. ૨૯ વર વાંચે વાતે નવીરે દેશિયે, ગ્રંથ બની ગુલતાન; વહુ કહે આંખે શું ફેડવીરે દેશિયો! ભુલ્યા તમે તો ભાન ૩૦
નર માનતા માને નહિ દેશિ જોવરાવે નહિ જોષ; - નાર નિવેદ કરે શહરે દેશિ શુકનવડે સંતોષ
૩૧