SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ See ૩'S વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ એ. એમ મઈ સુધારનારે બનીરે શિયે, દક્ષ મંડળમાં જાય? મૂખ મંડળમાં માનની દેશિ, ગાવા ઘરનાં ધળ ધાય. ૩૨ કુલફટાક થઈને ફરેરે દેશિ, નાય ધુવે નર નિત્ય; દ્રઢિઆને ધર્મ અનુસરેરે દેશિ, પેલી ન નાય ખચીત. ૩૩ અંગે ગંદીને ગોબરીરે દેશિ, વસ્ત્ર મેલાં ગંધાય: કામ કાળજી વિના કરી દેશિયા, આઠ દશ દાડે નાય, ૩૪ ગઠે ન વાત વિવેકની દેશિયે, દેશ સુધારા કાજ; દુનિયા જૂદી એમની દેશિ, એને વિચિત્ર મિજાજ. ૩૫ આવી રીતે નિત નારનેરે દેશિ નિ દે એની નહિ નાજ; પણ એ વમ વિકારનેરે દેશિ, પુષ્ટિ તમારી આજ. ૩૬ વિનતાને વિચારતાંરે દેશિ, વાંક નથી નવટાંક; તમે બગાડી તે છતાંરે દેશિ, રામા બિચારી રક. તમે ભણી ગણી સુધરે દેશિયે, એને ભણાવે નજ; , અંતર વિષયને ઊભરે દેશિ, ધારી તેવી તે થેંજ ૩૮ કેળવતા નથી કામની દેશિ, રાખી મૂરખની રાય : વિદ્યા વિના સ્ત્રી નામની દેશિ, ક્યાંથી કુશળ કહો થાય. ગોંધી રાખો ઘરમાં સદારે દેશ, બંધીખાના બંધ: જૂઠા રાખ નિત નાબતારે શિયે, એથી રામા થઈ અંધ. ૪૦ જાણે દાશી ઢરડ કરેરે દેશિ, રૂઢી પ્રમાણે જ; ત્યારે કહે કેમ સુધરેરે દેશિ? દઈ મનમાની માજ, ૪૧ જાય મરી કદી જૂવતીરે દેશિ, એને અતિ નહિ શેક ; ફૂટી ગયું ગેળાઢકણુંરે દેશિયે, એવું ગણે છે લેક. એક પગરખું ફાટીયું રે દયે, નવું લેતાં શી વાર; એવું મરણ વહુનું થયું રે દેશિયા, ધિક જીવતર ધિક્કાર. વિદ્યા ભણ વા'લથીરે દેશિ, સેજે સુધરશે નાર; કુશળ થશે બહુ કાલથી દેશિ, સુખી થશે સંસાર. જૂના અફિણની જીવડારે દેશિ, એને ચડે નહિ ઝેર; તેવી તણિના તાંકડા શિયે, તેને તે લીલા લહેર. પિંડે મની વાંસળી દેશિ, એને શેની ઉર ખીજ; માલી મકવાણું મળીરે શિયે, જે જહલે જોગીજ. પણ પહેલા કેટલારે દેશિ, નાર નિદે છે નિત્ય; ઊડું જુવે નહિ એટલા દેશિ, એને અબઝ ખમીત, ૪૭
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy