SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ નૈ. સ્ત્રીઓની હસવા જેવી કઢંગી રીતિએ (કેકે કરોધમાંથી આલીયારે બહુચરી, રામ લક્ષ્મણુ વન જાય) —એ શગ પ્રથમ પ્રભુ પાયે પડીરે દેશિયા, વીંનતાની કહું વાત ; કરૂં કવિતા કેવડીરે દેશિયે, માંડયે અતિ ઉત્પાત. ભણ્યા વિનાની ભામનીરે દેશિયા, હિંદુતણી છે હાલ ; માત્ર નારી તા નામનીર દેશિયા, પશુવા છે હાલ. ખાવું પીવુંને ખેલવુંરે દેશિયે. પે'રવું એઢવું અંગ; જાણે ન ખીજાં જે નવુંરે દેશિયા, પેખે આખા દ્વી પલ’ગ ઘરેણું ગાંડુ' ગમે ઘણુંરે દેશિયા, નવાં નવાં નિત્ય ન’ગ; ગાં જુએ ન ધણીતણુંરે દેશિયા, સટ્ટ મચાવે જગ. ભેળી મળે એ ચાર જ્યારે દેશિયા, વાત બીજી નવ થાય ; મહિના રહ્યાની વારતારે દેશિયા, નજર ઉતાર ઉપાય, કામણુ હુંમણુની કાણિયારે દેશિયા, વશીકરણની વાત ; રાજવળાની રાણિયારે દેશિયા, તેનેય તે પંચાત. કાંતા પાણીને શેરડે? દેશિયા, મળવાતણું મૂકામ; ઝાડે જવાની જગ્યા જડેરે શિયા, વાત કરવાને કામ. કરે ખરેખર ખાટ્ટણીરે દેશિયા, એક બીજાની ત્યાંય ; ખેલે સાસુ નણદીતણીરે કૅશિયે, નિંદા માંહેામાંહુ. દેરાણી જેઠાણીવિષેરે દેશિયા, દિલમાં ઝાઝું ઝેર; કજિયા કરે કામને મિષેરે દેશિયા, ખેલે કાળે ફેર. કહ્યું માને નહિ કેઇનુંરે દેશિયા, મૂકી માદા છેક : પાણી પડેછે લેહીનુર દેશિયા, તેાય તજે નહિ ટેક. સાસુને વહુના વાલનીરે દેશિયા, વાત કરી નવ જાય ; વાણી પરસ્પર ફાલનીરે દેશિયા, ગાળાગાળી નિત ગાય. ઘરઘાવે ઘેાડા વહુ કહીરે દેશયા, ઘાંટો તાણીને ખૂબ; પછી મેહુ વાળે રહીરે દેશિયા, દેખી બનું તાબૂમ. રાજ ઉઠીને રીસામણાંરે દેશિયા, જાય કટાળી કંથ; નથી મૂર્ખાઇવિષે મારે દેશિયા, ત્યારે એને છે પથ. પરઘરે દાડી પાટકરે શિયા, જેવું હરાયું ઢાર ; ટાપશી પૂરવા તાટકેરે ઢશિયા, કાળાં કાક કઠાર. બાળ ઉછેરતાં ન આવડેરે દેશ, ખાટું ખારૂં ખુબ ખાય; વાવડ વરાના વાવડેને શિયા, જુગતે જમવા જાય. ૨૦ અષ્ટમ 3 * ૧ ७ . ૧૦ ૧૧ ૧૨ ૧૩ 22 23 ૧૪ ૧૫
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy