SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ. સીઉપરાશ-અધિકાર. એહવે એક બુદ્ધિવંતી બેલી, શું બાઈએ તુમ કહીયે; , કચકચ કરીને કાનજ ફેડ્યા, વખાણ કેણપરે સુણીયે , ૩૭ ધર્મસ્થાનકે આ ધાઇ, વાતે કરવા માંડે; પાપપટલાં બધે પ્રાયે કાર્ય ધર્મનાં છાંડે, એહવે કાલ થયે એમ જાણું, ઉપદેશ પુરે કીધે ; શ્રાવિકા સ વાંદિ ગુરૂને, મારગ ઘરને લીધે. રે બાઈઓ તમે ઇસુવિધ આવી, વિકથા વાતજ વારે; . મન શુદ્ધિ વિણ મુક્તિપુરીને, કારજ કિણ વિધ સારે. વળી કહે ગુરૂજી સુણે શ્રાવિકા, કથેલે કાંઈ ન કીજે; મૃતવાણી મનશુદ્ધ સુણતાં, સઘળાં કારજ સિદ્ધ. નરને દેષ દેખાડી પોતે, નિજ આતમ નવી વગે; દેષ પિતાને દેખી દુઝે, સુકૃત ઈણિપરે સંચે. દશ દૃષ્ટાંત દુર્લભ એવે, મનુષ્યપણે જે પાયે દેવ ગુરૂ ધર્મ તત્ત્વ એ ત્રણે, સેવે સદા સુખદાય. કથા સુણીને કથલે વારે, ગુરૂવાણી રસ ચાખે; પરનિંદાથી દુર્ગતિ પામે, નિજ મન નિર્મળ રાખે. ત્રિકરણ શુદ્ધ તીર્થકરની, શુદ્ધ કથા જે શુણશે; મહાનંદ કહે મનને રંગે, તે ભવસાગર તરશે. સંવત અઢાર શત દશને વિષે, આ માસ ઉદારે; પાલણપુરમાં પ્રીતે કીધ વિકથાને વિસ્તારે. * સઝાયમાળા. સ્ત્રીઓને ભિન્ન ભિન્ન વિચારે સમજાવીને વિકથામાં નહિ પડવાની ભલામણ કરી આ સ્ત્રી પ્રપંચ-સ્ત્રીકથેલે એટલે કુટાર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. W: હીપેશ-અધિ. & cીઓને પ્રપંચી અધિકાર બતાવી તેમને ઉપદેશ આપવા આ અધિછે કે કારની શરૂઆત કરી છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy