SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અષ્ટમ બાળ પાળવાજ કેમ પ્રેમ રેમથી લેલ; ઇશની ઉપાસના સુનીતિ નેમથીરે લેલ. એવી રીતના ગીતેની ખૂબ ખટ છે રે લોલ; પરિણામ શુદ્ધ ક્યાંથી નીપજે છેરે લેલ. કામવાસના વિવેકને તાબે રહેરે લેલ; ગરવ જાય ધરવ થાય ગુણને ગ્રહે રે લોલ. પરિતોષ પામી થાય શિતળ છાતડી લેલ : પ્રભુભક્તિ વધે ભાવ હૈયે હરઘડી લેલ. વહેમને વિસારી હેમ ખેમ અંગથી લેલ : પાર ઉતરે સંસાર આ ઉમંગથી લેલ. કવિ પાસ ખાસ ગીત એ જેડાવજો રે લોલ: પછી પ્રેમ કે પુત્રિને પઢાવજોરે લેલ. દેદા ફરવા જવાનું બંધ પાડજેરે લેલ: ગાતાં કાનુડાનાં ગીત અટકાવજેરે લેલ નાગુ વેણ વદનમાંથી વીસશવજેરે લેલ : વલભદાસ તણી વિનતિ વિચારજે રે લોલ. ફટાણાને પ્રતિબંધ. (કેફી સૈયર જેને કંથડે એ રાગ.) ગિરી ફટાણું ગાય છે રે, મરે લાજી લગાડ : કીડા ખરે છે કાનથી, હાંરે બંધ કરે બગાડ. ગોરી રછ બબે કટકા બેલે બધીરે, ભુંડી ભાડે છે ગાળ: બડી મરે નર બાઈલા, હાંરે ઝટ પસે પતાળ ! આ ગાળેજ કઢાવતીરે, એકબીજાની જાય!?? ઉઠે એ શિર ચુંદડી! હરે ઉભાં રૂડાં થાય! મૂછ નથી પણ પુંછ, ગેગે ફેફે થઈ જાય ! જમતાં જમતાં એ સાંભળી, હાંરે ધિક્ક મેટું મકાય. , ૩૦ માતા પિતા ભાઇ ભાળનાંરે, નહિ લાજે લગાર : આજ માંડ માંડ રજા મળી, હાંરે હૈયે હર્ષ અપાર .. જાતિ ઉત્તમ છે આપણરે, એવું શોભે ન મૂખ; મૂખે મર્યાદા ન મૂકવી, હાંરે એમ ભળે ન ભૂખ - ૩૨ બંધી કરી છે કારમીરે કેક નાતે નવીન ; સારી શીખામણ ચણતાં, હરે કેમ એ જમીન ? , ૩૩
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy