SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ પર છે. અસભ્યગીત-અધિકાર. ગીત ધેાળ ગરબા ને રસિક રાસડારે લેાલ ; ઘટે જોડનાર શીર ખૂખ ખાસડાંરે લાલ, કાળેાકેર કર્યા કાનુડાના નામથીરે લેાલ ; મનાવી બહુ બિભત્સ મગાડી મતિરે લાલ. રાશલીલા વિગેરે વિશેષ વર્ણવીરે લેાલ ; કયા નીતિભ્રષ્ટ કાટિનેક માનવીરે લેાલ. ક્યા નેવકે નીતિના નાશ ચિત્તથીરે લાલ ; વ્યભિચારને વધાર્યેા વિષય ગીતથીરે લેલ કૈક કાળજે કલત્ર કરી વ્યાકુળીરે લેાલ : કામ જોશથી મનાવી તે બેમાકળીરે લેાલ. પિયુ પ્રેમને મટાડી ભંગ પાડિયારે લેાલ ; પતિવ્રતા ધર્મ તેમને નસાડીયેરે લેાલ. એનું લક્ષ લાગિયું કન્હેયાલાલમાંરે લેાલ ; ગમે કેમ કથ ફૂટડા ન .હાલમાંરે લેાલ. ગન્યા ગાઇ ગાઇ ગીત ઉર આમળારે લેલ, એને જોઇએ સુંદરવર શામળારે લાલ. વાલાજી વગાડે વનિવષે વાંસળીરે લાલ ; જાગી ઝમકીને ગેાપી સૂર સાંભળીરે લાલ, તેજ વાર સુતા સ્વામી મૂકી સોડમાંરે લાલ ; આવી કૃષ્ણજીની પાસ પૂરા કેડમાંરે લાલ આવી છાપ આપેાઆપ છાતિમાં પડેરે લેાલ ; કામ તૃપ્ત કેમ થાય શીર રહી ડેરે લેાલ. પુષ્ટિમાર્ગમાં બહુ પુષ્ટિ મળી એ વિષેરે લેાલ. દયારામ કાવ્ય કામ નિધ એ મિષેરે લેાલ. જડ્યું નામ એક સર્વને શ્રીકૃષ્ણનુંરે લેલ ; સમાધાન થાય કેમ એવા પ્રશ્નનુંરે લેલ. માત તાત ભ્રાત પ્રીત રીત રાખવીરે લાલ; વિનય સભ્યતાની સાથે વાત ભાખવીરે લાલ, પ્રાણનાથ સાથે સપિ જંપિ ચાલવુંરે લેાલ ; દેરાણી જેઠાણી સાથમાં હળીજવુંરે લાલ. ઘટે સાસુ સસરાનિ કર ચાકરીરે લેાલ; દેર જેઠ વેઠ વેઠવીજ આકરીર લાલ. ૨૧ 3 * ૫ ૐ ७ ૧૦ ૧૧. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy