________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
ગામ તપસ્વીએ મોટું ચલાવવા માંડયું અને બે કે શુ શુ અરે! આશું કહેવામાં નાખ્યું છે?' કાગડે છે કે “એ જૂ ડું બેલનાર અને લાલચમાં લપેટાઈ સત્ય છોડનારના હેઢામાં જે મૂકવું ઘટે તેજ મૂકયું છે; કેમકે જૂઠું બેલનાર કે સત્ય છોડનારના મુખમાં વિઝાજ નાખવી યોગ્ય છે, લાલચમાં લપટાઈ તને જરા વિચાર ન આવ્યું કે જૂ હું બેલવાથી ધર્મ, કર્મ, તપશ્ચર્યા, વ્રત નિયમને નાશ થાય છે! કયાં હું અને ક્યાં એ હંસ; છતાં કેવળ બેટા કામમાં ખોટી સાક્ષી આપી અનાચારને પુષ્ટ કરવા મદદ આપી, પણ પિતાને ધર્મ શું છે? તેતરફ બિલકુલ લક્ષ આપ્યું નહિ. ધિક્કાર છે તારી તપશ્ચર્યા અને મને વૃત્તિને. હું તે તારી દઢવૃત્તિને જેવા ચાહું છું અને જા દુષ્ટાત્મા તું તે ઉભયભ્રષ્ટ થયે છે, જેથી તારા પાપને પશ્ચાત્તાપ કર. આ પ્રમાણે ફિટકારનાં વચને કહી હંસને બેલાવી હંસિની, બચ્ચાં અને ઘરબાર સુપરત કર્યા તથા પતે પિતાની ઈચ્છા પ્રમાણે વિચરવા લાગે અને હંસ પણ પોતાના સ્થાનકે ગયે.
મૃષા વાક્યથી અનેક હાનિ ઉત્પન્ન થાય છે એમ દર્શાવી આ મૃષાવાય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
મીત-મયિકાર. 8
$ મધાવચને બેલ્યાની ટેવ પડ્યા પછી અસભ્ય ગાયન ગાવામાં પુરૂષ
ડગ યા સ્ત્રીઓ અચકાતાં નથી. તે તેમ નહિ થવા ભલામણની સાથે અસભ્ય ગીતને નમને આપવામાં આવે છે.
વિષયસંબંધી ગીતને પ્રતિબંધ. (જે કઈ અંબિકાજિ માતને આરાધશે રે લોલ–એ રાગ.)
સુણે સજજને હું શીખ એક ઉચjરે લેલ; લેવા લક્ષમાં વિશેષ વિનતિ કરૂંવે ભેંલ. ગાય ગીત જે કુમારિકા ને કામની રે લોલ; કરી જાગરણ જાગી આખી જામનીરે લેલ.