SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ —ભાગ ૨ જો. અમ મદુરાપાન સમાન જગમાં બીજું પાપ નથી. मननदृष्टिचरित्रतपोगुणं, दहति वह्निरिवेन्धनमूर्जितम् । यदि मद्यमपाकृतमुत्तमैर्न परमस्ति ततो दुरितं महत् ॥ २० ॥ અગ્નિ જેમ ઇન્પન ( કાષ્ઠ ) ને આળી નાખેછે તેમ મદિરાપાન ઉત્તમ એવાં મનન ( વિચારશક્તિ), શુભદર્શન, ચારિત્ર-સદાચરણ અને તપના શુને ખાળી ભરમ કરેછે. તેવા તુથી અહિં ઉત્તમ લેકાએ મદિરાને ત્યાગ કર્યા છે. કારણકે તે (મદિરાપાન કરતાં મ્હાટુ પાપ બીજું નથી. ૨૦. મદિરામત્તમાં ઉત્પન્ન થતા દુર્ગુણા. त्यजति शौचमिति विनिन्यतां श्रयति दोषमपाकुरुते गुणम् । जति गर्वमपास्यति सद्गुणं, हृतमना मदिरारसलङ्घितः ॥ २१ ॥ મંદિરના રસથી શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લ્લાન કરતાર અને જેનું મન મદિરાથી હરાઈ ગયેલું છે એવા મનુષ્ય શાચ ( પવિત્રતા ) ના ત્યાગ કરેછે, નિદ્યપણાને પામેછે, દોષનેા આશ્રય કરેછે, ગુણના ત્યાગ કરેછે. ગવ ( અભિમાન) ને ભછે અને સદ્દગુણવાળા (મિત્રત્ર) ને ત્યાગ કરેછે. ૨૧. નિદા એ ખરેખર ઝેર છે. मरदोषकरीमिह वारुणी, पिवति यः परिगृह्य धनेन ताम् | अमुहरं विषमुग्रमसौ स्फुटं पिवति मूढमतिर्जन निन्दितम् ।। २२ ।। અત્ર મૂઢ બુદ્ધિવાળા જે મનુષ્ય ઘણા દોષવાળી તે મદિરાને ધન આપી ખરીદીને તેનું પાન કરેછે, તે પ્રસિદ્ધ રીતે જનમાં નિદાયેલ અને પ્રાણન હરણ કરનાર ઉગ્ર (પ્રચ’ડ) વિષનું પાન કરેછે. ૬૨, મદિરા એ સર્વે સ્થાવર જંગમ ઝેરી પદાર્થ કરતાં પણ વધારે ઝેરી છે. तदिह दूषणमङ्गिगणस्य नो, विषमरिर्भुजगो धरणीपतिः । यदसुखं व्यसनभ्रमकारणं, वितनुते मदिरा गुणनिन्दिता || २३ || દુષ્ટ ગુણેાથી નિદાયેલી મિંઢેરા જેવી રીતે જનસમૃહુને-ષણરૂપ, વ્યસન ( આસક્તિ ) તથા બ્રહ્મવાળુ દુઃખ આપેછે તેવી રીતે ઝેર, દુશ્મન, કાળા સર્પ અને રાજા પણ ત્ર આપી શકતા નથી, ૬૩,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy